________________ 278 . દેવીની પુષ્પથી પૂજા કરીને વાણીએ માનતા પૂર્ણ કરી અને આશિર્ વખતે એનાં એ ત્રણે પુષ્પ ઉઠાવી લીધાં–૧૪ આ પૂર્વે આવી રીતે છેતરાયલી આશાપુરી કામદેવ પાસે ફરીઆદ કરવા ગઈ–૧૫ - એ ભાઈ! યક્ષરાજેન્દ્ર! એક ધૂર્ત મને છેતરી લક્ષત્રયનાં પુષ્પ અપને પાછાં ઘેર લઈ ગ–૧૬ કામદેવે કહ્યું બહેન! તમારૂં મહાભાગ્ય કે તમારાં હાડકાં સાજા રહ્યાં-૧૭ - મારા શરીર ભણી જુઓ, ને એણે મને જે કર્યું છે તે જુઓ, એની વાત સાંભળો કહી બતાવું–૧૮ એજ પાપી એકવાર મહાસમુદ્રમાં નાવ સહિત બુડતો હતો.તેવામાં એણે મને એક પાડ માન્યો એટલે મેં નાનું રક્ષણ કર્યું–૧૯ - સાજો સામે ઘેર પહોંચ્યા પછી એક જાડો પાડો તેણે આણીને વાજતે ગાજતે આવી ભારે પગે બાંધે-૨૦ વાદિત્ર વગાડીને તેને ભડકા એટલે તે નાઠો અને હું સ્થાનેથી ગરબડી પડયે-૨૧ . માથું કુટું, દાંત પડી ગયા, આઠ ખરી પડયા, અંગે ચાંદાં પડયાં, ને પાડે તે છૂટીને ક્યાંનો કયાં નાશી ગયે–૨૨ કોઈકે ઉંધે માથે રોતા પહેલા મને આણીને અહીં બેસાડયો છે, તેનું કલ્યાણ થ–૨૩ , આવું સાંભળીને દેવતા ફી કે મેઢે પાછી ગઈ, એમ ધૂર્તે યક્ષ અને દેવી ઉભયને છેતર્યા હતાં–૨૪ જેમ એ ધૂત બેને સહજમાં છે તેમ છે જ! તમે પણ અમને છેતરવાનો આરંભ કર્યો છે–૨પ જબરા પવનથી ગમે તેવાં પણ ઝાડ ઉખડી પડે છે, પણ મેઘ જેવા શ્યામ મહોટા પર્વત કદાપિ હાલતા પણ નથી–૨૬. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrust