________________ * ગમે તેટલા વખત સુધી રમાડે તો પણ છેવટે વિષયો જવાન એ તો નક્કી જ છે તો તેમને વિયેગમ એ શો ફેર પડનારે છે કે માણસે પોતાની મેળે તેમને તજતાં નથી ઉલટું એમ છે કે વિષયે પોતાની મેળે જશે ત્યારે મહાદુઃખ પાછળ મૂકતા જશે, અને જે માણસે પિતાની મેળે તેમને તજશે તે મહા આનંદનું સુખ પામી શકશે–પ૦ આવું સાંભળીને રાજાએ મનમાં વિચાર કર્યો કે આ વિદ્વાને સંસારથી તરવાની સારી યુક્તિ કહી–૫૧ આયુષ જલતરંગ જેવું ક્ષણિક છે એમ જાણીને સુખે પડી રહ્યા, લક્ષ્મી રૂમ જેવી વિનશ્વર છે એમ સમજીને નિરંતર ભાગમાંજ મન પરોવી રાખ્યું, વિમ તે સંધ્યાભ્રલેખા જેવું ચંચલ છે એમ ધારી મહીપ્રેમે સ્ત્રીઓને આશ્લેષ દીધા, અહો ! જે કારણથી માણસે એ સંસારથી મુક્ત થવું જોઈએ તે જ કારણથી તે સંસારમાં બંધાયાં છે !!–પર - અતિ આયાસ આપનાર એવા ઈદ્રિયના વિષયના અરણ્યમાંથી વિરામ પામ; અશેષ દુઃખનું સાત્વન કરનાર એવા શ્રેયમાર્ગોમાં વળ; શાન્તભાવ ગ્રહણ કરી તારી તરંગચંચલ ગતિ છોડ; અને ફરીથી ભંગુર એવા ભાવની આસક્તિ ન કર –હે ચિત્ત! હવે કૃપા કર!–૫૩ - સોળ કેટિ સુવર્ણ અને પાંચસે ગામ એટલું શ્રીવિક્રમાકે સંતુષ્ટ થઈને વિદ્વાને આપ્યું-૫૪ - આટલું કહીને પ્રભાવતીએ ભેજરાજાને કહ્યું કે આવું ને તમારૂં ઔદાર્ય હોય તો આ આસને બેસ–પપ આવી દાનગુણની કથા સાંભળીને માલવેંદ્રને અત્યંત હર્ષ થયો એટલે પ્રસન્નવદને કહેવા લાગ્યું કે હે લેકે ! દાનરૂપી મહાપુણ્ય સાધે-૫૬ શ્રીરામચંદ્રસૂરિકૃત શ્રીવિક્રમાર્કના સિંહાસનપ્રબંધની સોળમી કથા સંપૂર્ણપ૭ ઈતિ સિંહાસન દ્રાવિંશિકાની સોળમી કથા સમાપ્ત બીજા મુહૂર્ત ભોજરાજનૃપેંદ્ર, સકલજનપૂત એવી સભામાં, અતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust