________________ 281 - આ કાવ્ય સાંભળતા જ પ્રસન્ન થઈ વિક્રમે તેની નકામના પૂર્ણ કરી, એક ખારી મતી અને બે ભાર સુવર્ણ તેને અપાવ્યું–૫૧ - 4 - - તે લેઈ મહાનંદ પામતા તેણે વિક્રમને વળી વિનતિ કરી–પર . હે સ્વામિન્ મેં હાથે આપના આગળ ધર્યો તો આપે તો તે ખરી * દીજ લીધો, એટલે હવેથી હું કાઈ આગળ તેને ધરવાનો નથી–૫૩ તે દ્રવ્ય લઈને સ્વતિકિ સત્વરે ઘેર આવ્ય, દારિદ્યમાત્ર તેને ઘરમાંથી દૂર થયું અને બધું શોભતું થઈ રહ્યું–૫૪ પોતાની પ્રિયાને તેણે સુવર્ણનાં આભરણ કરાવ્યાં અને ભાત ભાતના ભોગ ભોગવવા માંડ્યા–દ્રવ્યથી દ્રવ્ય પણ આવવા લાગ્યું-૫૫ લવણ સમ નથ્થી રસે વિજ્ઞાણસો બંધ નથ્થી મરણ ભયંચ ભયાણું ખુહા સભા યણ નાથ્થી–૫૬ વ્યવસાયહ વિણુ કંઈ રિદ્ધ શુકલ ધ્યાનવિણ વંછઈ સિદ્ધ. જસ કિરતિ વંછઈ વિષ્ણુદ ણ તેહ સિરિસા નન મા થઈકાનુ*–૫૭ જેવું ધન વ્યવસાયથી વધે છે તેવું કશાથી વધતું નથી, મેઘજલથી પાક થાય છે તે સે ફૂવાથી પણ બને નથી–૫૮ . સ્વસ્તિકિ ભાટ વેપાર માટે મહાસમુદ્રમાં નીકળે, અને મહેસું ઝાઝા - માલ ભરીને તૈયાર કરી ચાલે-૫૮ પાંતરમાં ચંદ્રપુર નામના પુરમાં તે ગયે તે ત્યાં તો વિક્રમાદિત્યને વૈરી ચંદ્રશેખર રાજય કરતો હતો-૬૦ નયનીતિવિશારદ એ તે મહારંગથી રાજય કરતો હતો, હું જ છું એમ માનતા હતા, ને રેજ પિતાનાં વખાણ કરતો હત-૬૧. સ્વસ્તિકિ વહાણમાંથી બધો માલ ઉતારીને તે રાજાની સભામાં આખ્યો-૬૨ લવણ સમાન રસ નથી, વિત સમાન બંધુ નથી મરણ સમાન ભય નથી, ક્ષુધા સમાન વેદના નથી; વ્યાપારવિના ધન ઇચ્છે, શુકલ ધ્યાન વિના સિદ્ધિ ઈચ્છે, દાન વિના યશ અને કીર્તી ઇછે, તે મૂર્ણ છે એમ તાત્પર્ય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust