________________ 272 આવો નિશ્ચય કરીને રાજા, કાર્ય સાધવા માટે, સ્વજને સમેત મહાજેદ્રની પેઠે સભામાં આ -6 સારા શકુનને સમયે રાજાએ આસન ઉપર બેસવાને વિચાર કર્યો કે પૂતળી બેલી–૭ * સેળમી પૂતળી પ્રભાપૂર્ણ અને પાખંડરહિત પ્રભાવતી બોલી કે, હે ભૂપ! આ આસને તમે બેસો તો તમને મારા શપથ છે–૮ “હે ભેંજમહીપતિ! રંડાને માથે કદાપિ વાળ રહેતા નથી, જે એ થાય તો તમે વિક્રમ જેવા થઈ શકે–૮ આવું સાંભળતાં ભારે પ્રભાવતીને કહ્યું કે વિક્રમાદિત્યના ગુણનું ૌરવ કેવું છે તે કહે-૧૦ ભેજના પૂછવાથી પ્રભાવતીએ હિતવાક્ય કહ્યું કે ધારાધીશ ! વિક્રમની દાનશૂરતા સાંભળે-૧૧ | વિક્રમરાજો એક વાર કઈ વિદ્વાન ઉપર પ્રસન્ન થયા તો તેને સોળકાટ સુવર્ણ અને પાંચ ગામ તેમણે આપ્યાં–૧૨ ? ન્યાયનીતિવિશારદ એવો ભૂમિના એકજ. અલંકાર રૂ૫ શ્રીવિક્રમ . શરદભ્ર જેવા રવછ યશસમેત અવંતીમાં રાજય કરતા હત–૧૩ ચતુરંગ સેના લઈ ચારે દિશામાં દિગ્વિજય કરીને તેણે આખી પૃથ્વીના રાજાને વશ કર્યા-૧૪ નવી નવી ભેટ જુદા જુદા રાજાઓ મોકલવા લાગ્યા અને ઘણાક જે કપરા કહેવાતા તે પણ દેવની પેઠે એની સેવા કરવામાં લાગ્યા–૧૫ ઇંદ્ર જેમ સ્વર્ગમાં છે તેવો વિક્રમ પૃથ્વી ઉપર હતો, સૂર્ય જેવો પ્રતાપવાન્ હેઈ રકમૅ કરનારને તાપ કરનાર હતો-૧૬ ગણધરોથી, ચિત્ર વિચિત્ર આશ્ચર્યકારક એવા છત્રીસ રાજપાત્રથી, તે સર્વદા પરિવૃત રહેતો હતો–૧૭ વિવિધ જ્ઞાન વિજ્ઞાન જાણતા વિદ્વાન તેની પાસે રહેતા અને અનેક કલાના જાણનારા કલાવાનને પણ પિતે રાખ્યા હતા–૧૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust