________________ - 273 . બુદ્ધિમાન જેને પ્રમાણ કરતા હતા એ રાજા સુવર્ણસિંહાસ બેસતો, કામદેવ જેવા રૂપવાળો હતો છતાં કેવલ નિર્વિકાર હતો-૧૯, એકવાર તેની સભામાં શુભ આશયવાળો અને વાદવિઘાના વિચા રને જાણનારે કોઈ વિદ્વાન આવી ચઢા-૨૦ એમજ લાગતું હતું કે જાણે રાજાના ભયથી નાશીને, પેતાના કુટુંબ સમેત દારિદ્ય, પૃથ્વી ઉપર કહીં સ્થાન ન મળવાથી, તે પંડિતના ઘરમ જઈ જે વસ્યું છે-૨૧ તેનાં વસ્ત્ર ફાટલાં તૂટલાં હતાં, આભૂષણનું તે નામ ન મળે, જા પણ દુર્બલ, કદરૂપિ, એમ સાક્ષાત દારિચ મુદ્રાંકિત તે હત–૨૨ તે બ્રાહ્મણે રાજાને, શાસ્ત્રાર્થસારસંયુક્ત, અને ઘણે ગુણગર્ભિત આશિર્વાદ કો-૨૩ - જેના હાથમાં શુદ્ધ કમલ રહેલું છે, કમલમાં રમા વસે છે, રમાન પાસે પુરાણપુરુષ છે, પુરુષના નાભિકમલમાં વિધિ છે, તેના વદનમાં વે બેઠા છે, વેદમાં યજ્ઞક્રિયા છે, યજ્ઞક્રિયાથી દેવતા માત્ર જીવે છે, એવી છે ભારતી તે તમારું રક્ષણ કરો-૨૪ | વિક્રમાદિત્યે ઉત્તમ આશીર્વાદ સાંભળીને તેને કહ્યું કે, આ શુભ આસને બીરાજો-૨૫ ભૂધરોનો મુખ્ય એ મેસ અત્રજ વસે છે, સર્વ ભારને પિતામાં સમાવતા એવા સાતે સમુદ્ર પણ એનાજ ઉપર છે, મહેટા મોટા મહીં પતિના દંભનો પણ એના ઉપરજ ભંગ થયો છે, એવું જે પૃથ્વીતલ તેજ અમારા જેવાના આસન માટે ઉચિત છે,-૨૬ ગુણગ્રાહક એવો રાજા છે એમ જાણી અવસર જોઈને ગાંભીર્યગુણ યુક્ત વચન વિદ્વાન બે–૨૭ અવસર ચુક્યા મેહુલા વરશીકાંઈ કરે, કરસણ સુક્યાં ધન મુવા સજજન ગયા વિદેશ–૨૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust