________________ 265 અતિતેજસ્વી એવા પ્રભાવના સમૂહથી ભૂમિને શોભાવનાર, ભૂતદ્ભવ, ભાવથી થનાર પરાભવની ભીતિને ભેદનાર, ભૂભર્તાની ભક્તિના પાત્ર, ભાવવિષે છે વિભાવિત શ્રી જેની એવા, નાભિભૂ અમારા ભવપાશને કાપ-33 શુભભાવથકી આ પ્રકારે, ગીતવાદ્યસમેત સ્તુતિ કરીને લક્ષ્મીની રેલારેલ કરાવીને ઉત્તર પ્રવર્ત -35 પ્રમાર્જનથી શતપુણ્ય છે, વિલેપનથી સહસ્ત્ર છે, માલાપ્રદાનમાં લાખ છે, ગીતનૃત્ય પ્રવર્તાવવામાં અનંત છે-૩૫ સયં પમુન્જણે પુન સહસંય વિલેણે * સય સહસ્સીયા માલો અણુતં ગીય વાઈથં-૩૬ " વિવિધભક્તિપૂર્વક આદિજિનને નમી, વિવિધ પાપની ક્ષમા માગી, ગુતાગુણ ગ્રહણ કરી, પુર્વ દિશા તરફ તે , અને ગામે ગામ ફરતો એક રમ્ય નગરમાં જઈ પહે -37-39 તે ગામની બહાર ચાર બારણાંવાળું, મનેહર, રમ્ય, અને લક્ષ્મીસ્થાન જેવું, દેવગૃહ હતું-૩૯ પરમાદરથી તેમાં દર્શન માટે પેઠો તો ત્યાં તેણે તેલ ભરેલું મહેટું કડાયું દીઠું-૪૦ આ ચારે દિશાએ ચાર ચૂલામાં લાકડાં બળતાં હતાં અને તેલ ફળફળી રહ્યું હતું-૪૧ * આવું જોઈને ત્યાં રહેનારને તેણે પૂછયું કે આ કડાયું કેણે શા માટે મૂકેલું છે?—૪૨ તેણે કહ્યું છે પથે! સાંભળ, અમરાવતી જેવા આ નગરમાં રાજયેશા, દેવનાયકા, કંદર્પજીવની નામે છે, તે દેશગ્રામપૂર્ણ એવું આ રાજય ચલાવે 1. પ્રમાર્જિનથી શતપુણ્ય, વિલેપનથી સહસ્ત્ર, ભાલાર્પણથી શત સહસ્ત્ર, અને ગીતવાઘથી અનંત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust