________________ 267 આટલું કહીને વિમાનમાંજ બેશી પાછી પિતાને સ્થાને ગઈ, પણ તેને જેને સુમિરને અત્યંત મેહ વ્યા--પદ સુવે નહિ, જાગે નહિ, હિતાહિત સમજે નહિ, હઠીને પાછો પડી જાય, અને આખું જગત તન્મય દેખે-પ૭ પચંદ્રિયને ઉપગ કરી બુમ પાડે, હસે, સ્વે, એમ વિરહાનલથી પરાભવ પામી ગયે-૫૮ જરા ભાન અવે તે એમ બોલે કે અહીં મારે જન્મ નિષ્ફલ , મને એ મળી નહિ- 59 આ ઉત્તમ કામિની હદયને આનંદ આપનારી ને જોતાં મનને તે સર્વ સુખ થયું અને નરજન્મનું ફળ મળ્યું- 6 0 શું કરું ? કયાં જાઉં ? પૃથ્વી ઉપર રામ તો છે નહિ–પ્રિયાવિરહના દુઃખને કઈ બીજો માનવ જાણતો નથી- 61 આ ઉકળતી કઢામાં તે મારાથી ઝંપલાવાતું નથી પણ શા ઉપાયથી એ સુંદરી ભારે વશ થાય ?--62 સવર્થ આપનારા એવા શ્રીવિક્રમાદિત્ય પાસે જાઉં, ને તેમને આ બધે વૃત્તાન્ત નિવેદન કરૂં-૬૩ . . દ્રાણ ગયા, ભીષ્મ મરી ગયા, કર્ણનું પણ તેજ થયું, તથાપિ આશા બલવાન છે–શલ્ય પાંડવોને જીતશે-૬૪ . . . . યણ મેહણે રહત કરઈજે કwહ અસમર્થે * સચ્ચિ જિ ફલિયા ક૯પતરુ તહાં પસારઈ હથ્થ-૬૫ એવા સુમિત્રનું સ્મરણ કરી, મનને તે ત્યાંજ મૂકી, ને ઉજપનીમાં જઈ તેણે વિકમાર્કને વિનતિ કરી-૬૬ જાતે સાંભળ્યું, દીઠું ને અનુભવ્યું તે બધું વિક્રમને તેણે કહ્યું 67 સુરાંગનાનું રાજય જાણીને વિક્રમરાજાએ એમ ધાર્યું કે આ વાત અસંભવિત જેવી છે-૬૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust