________________ એકવાર તે ચતુર વિક્રમરાજાની રજા લેઈને નાનાદેશ જેવા સારૂ તીર્થયાત્રાએ નીકળે-૨૩ * * તીર્થે તીર્થે ફરતે ગુણસંપત્તિથી અમાપ એવું શક્રાવતાર નામનું તી છે ત્યાં જઈ પહે -24 તે તીર્થ મહાપ્રભાવવાળું છે, આનંદ આપનારું છે, કર્મનો વિધાતા કરનારું છે, સિદ્ધક્ષેત્ર સામાન છે, તેની ચાસઠ ઇંદ્ર પૂજા કરે છે-૨૫ મેરુ જેવા પરમેશ્વર મંદિરમાં દેવતાની અષ્ટપ્રકાર પૂજા વિવિધ પ્રકારે અને ભાવસમેત કરી તે શુદ્ધાત્માએ જુદે જુદે રાગે સ્તુતિ કરી-૨૬-૧૭ અતિમાધુર્યથી પ્રશસ્ત એવી વાણીને મારામાં ઉદય થાઓ અથવા સુભગભંગિથી સુંદર ઉક્તિ મને ન આવડો, પરંતુ એક ક્ષણ પણ આ તેત્રના મિષે આપને જે મારા હૃદયમાં લઈ જવાય તો મારો આત્મા પવિત્ર થાય એટલી જ મનની વાંછા છે–૨૮ હે શંભો! તમે નિરાકાર છો એટલે તમારી પૂજન વિધિ શેતેમ તમે પણ વચનાતીત છે એટલે તમારી સ્તુતિ શાની? તમે વેચાથી અગમ્ય છો એટલે તમારા ધ્યાનને વિધિ કે તમારા આરાધનને વિધિ પણ હું કાઈ જાણતો નથી- 29 અહે માટી અને પથરાની તમારી મૂર્તિઓને ઉપાસે છે તેમને પણ - ઈંદ્રની લક્ષ્મીને વૈભવ પ્રાપ્ત થાય છે તે વિકલ્પથી અપૃષ્ટ એવું જે તમારૂં સહજ રૂપ જે લેક ભજે છે તેમને કેવું ફલ પ્રાપ્ત થતું હશે એ કહી પણ શકાય તેવું નથી--૩૦ : અવ્યય અને અસંખ્યરૂપે છતાં એક જ રૂપે તમારી પ્રવૃત્તિ જેમણે સર્વ વૃત્તિને વિષે જોઈ તે પરત્વને ઈચ્છતા એવા જનેએ તમારામાંથી સર્વ વિશેષને લેપ કરીને જ તમારું રૂપ કલપ્યું છે એમ માનું છું--૩૧ પંચધન જે દેવ, શતન્નત તનુવાળા, નાભિરાજગજ, સુવર્ણ જવી. કાતિવાળા, મરુદેવીની કૂખરૂપ સરોવરના હંસ, ગોલાંછન, ખ સમેત, યક્ષપૂજિત, ચક્રેશ્વરીસેવિત, ત્રિકને તારનાર, તે આદિતિ અમારું મનવાંછિત આપે-૩ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust