________________ પ્રાર્થનાને ભંગ કરતાં ભય પામતા રાજા શ્રી વિક્રમે દરિવરૂપવ્યાધિને હરનાર ચિંતામણિ તેને આપી દીધો-૧૮ તે પછી રાજા ઉજયિની માં આવે, એમ કહીને નરહિની પૂતળીએ ભેજરાજાને કહ્યું કે જે હે માલેશ્વર ! તમારૂં ઔદાર્ય આવું હોય તો આ સિંહાસન ઉપર સુખે બેસે-૧૦-૨૦ * શ્રીવિક્રમને સત્ય અને પરમ તથા મહાન એવો પ્રભાવ સાંભળીને ધારાધિપને વૈર્ય આવ્યું અને પિતે ઉત્તમ દાનશીલતા ગ્રહણ કરી–૨૧ શ્રી રામચંદ્રસૂરિકૃત, શ્રીવિઝમાર્કભૂપતિના સિંહાસનપ્રબંધની ચદમી કથા થઈ.-૨૨ - ઈતિ સિંહાસનાવિંશિકાની ચતુર્દશમી થા સમાપ્ત. ' પ્રજાપાલ શ્રી ભોજરાજા વળી શુભ મુહુર્ત અભિષેક સામગ્રી કરાવતા હ-૧ * પૂજય વર્ગની આશિન્ લઈને, સર્વાંગે વસ્ત્રાભૂષણની શોભા કરીને, સાત ધાન્યનું પિળી આદિ યુક્ત નૈવેદ્ય તથા ક્ષેત્રપાલ અને દિપાલને બલિ તૈયાર કરાવીને, તેમજ બહુ ઘત ગોળથી લાપસી તૈયાર કરાવીને, રાજાએ દેવ દેવી સર્વને તૃપ્ત કર્યો-૨-૩-૪ ગોત્રદેવીને દેવને ગુને નમસ્કાર કરીને સિંહાસને બેસવા માટે પિતે સભામાં આવે-૫ સભા વચ્ચે જગદીશ એ રાજા જે પેલા વિજયસિંહાસને પગ મૂકે છે કે ભગનિધિ નામની પંદરમી પૂતળી બલી-૬ હે ભેજ ! તમારે આ સિંહાસનની પાસે પણ આવવું નહિ, તમારા સંસર્ગના દોષથી એ મલિન થાય છે.-૭ યમુહ મુહે પરિણામ સુંદર સયલ જ માણ દેસંસ થ્રિણ વિણઠા અંબલિ બત્તણું પાતા-૮ દુજણ સંસગેણું પડંતિ સૂઅણણ મવથા દેહ મુહ કયા વરાહે રણ નિહી બંધણું પત્તો-૯ * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust