________________ ર૬૧ * ઉનાળામાં જલ સૂકાઈ ગયું ત્યારે કાદવમાં અમે રમતા હતા ત્યાંથી એક કુંભારે બહુ દયા આણી અમને ઉગાય-૬ તેણે બહુ ચત્નથી જલેપૂર્ણ સરોવરમાં લઈ જઈ તે નાખ્યા, અને કોલાંતરે અધ્યાતગે અમે મરી ગયા-૭ - અમે પાંચે યક્ષ થયા, અને કુંભાર રાજા થયે, અને તમે એ કુંભારની પત્ની હતાં તે રાણુ થયાં–૮ એક શ્રદ્ધાથી આપે તે બીજો ધ્રુવ અપાવે અને ત્રીજે અનુદન કરે એ ત્રણેને ફલ સમાન છે–૮ માટે અમે તમને નિષ્કટક રાજય આપ્યું છે કે તમારે ચંદ્ર અને સૂર્ય તપતા સુધી ભેગવવું અમે એમ ત્રણમુક્ત થયા–૧૦ એમ કહીને યક્ષ તેમનું રક્ષણ કરીને સ્વસ્થાને ગયા, માટે હે ગીંદ્ર ! એમ છે તો પૃથ્વી ઉપર ફરવામાં શી ચિંતા કરવાની જરૂર છે?–૧૧ ને આવી વાત સાંભળીને યોગીંદ્ર રાજા પ્રતિ અતિ પ્રસન્ન થયે, અને રાજાને તેણે ચિંતામણિ આપ્યો-૧૨ - તે મણિને પ્રભાવ સમજાવ્યું કે એનાથી ચિંતિત કાર્ય સર્વ સિદ્ધ થશે–૧૩ " તે ઉત્તમ રત્નને લઈ ઑગીને નમસ્કાર કરી ને, વિક્રમાંકે ઉજયિની તરફ ગ–૧૪ જતાં જતાં રસ્તામાં એક વ્યાધિ પીડિત દરિદ્રી મળે તેણે વિમાન ને કહ્યું સ્વામિન્ ! મને એસડ આપ-૧૫ મને જન્મને વ્યાધિ લાગે છે જેની ચિકિત્સા મટાથી પણ બનતી નથી, અને સર્વસ્વ હરણ કરનાર વ્યાધિ મારી અને મારા કુટુંબની પૂઠે લાગે છે-૧૬ તે અદશ્ય છે પણ જતો નથી, તેનાથી મને મહાદુઃખ છે, માટે સ્વામિન એવું કરે જેથી એ વ્યાધિ જાય–૧૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust