________________ .. 121 દેવીનું આવું બોલવું સાંભળી રાજાએ ચિત્તમાં વિચાર કર્યો કે, દેવીએ સત્ય વાત કહી કે દેવતા તે ભાવનાજ ભુખ્યા છે–૩ કાઝમાં દેવ નથી, કે નથી પથરામાં કે માટીમાં, દેવતા ભાવમાં છે; માટે ભાવ એજ મુખ્ય વાત છે-૪ વિંધ્યવાસિનીને, પોપકારના ભંડાર, સદ્ભાવપૂર્ણહદયવાળા, દાક્ષિયગુણપૂર્ણ, એવા રાજાએ કહ્યું કે, હે માતા! જે તે પ્રસન્ન થઈ હોય તો એટલે વર આપ કે, ચિરકાલથી ખિન્ન એવા આ બ્રાહ્મણનું વાંછિત સિદ્ધ થાઓ–પ-૬ દેવીએ તે વાતનું “તથાસ્તુ” કહ્યું ને બ્રાહ્મણની આશા પૂરી, ને બ્રાહ્મણ પણ સૈભાગ્યરાજયસંપૂર્ણ થઈ ઘેર આવ્ય-૭ - શિરચ્છેદથી પ્રાપ્ત થયેલું આવું વરદાન વિક્રમાદિત્યે બ્રાહ્મણને આપી દીધું અને પોતે પિતાના નગરમાં આવે-૮ ગામનાં હાટ ચેટાં શણગારી, લેકે, સમુદ્રાન્ત પૃથ્વીના પતિ શ્રી વિક્રમ પાછા આવ્યાથી, મહોત્સવ કર્યો-૯ * શ્રી ભેજને વિજ્યાએ કહ્યું કે, હે ધારાધીશ! જે તમારામાં આવી ઉદારતા હોય તે આ સિંહાસન ઉપર બેસે-૧૦ વિજયાનું આવું સકલ કેતુકકેલિકલાન્વિત કહેવું સાંભળીને, એકદમ, વિમલ મુખવાળે ભોજરાજા સભામાંથી ઉઠી પોતાના મહેલમાં ગ–૧૧ શ્રી રામચંદ્ર કૃત વિક્રમાદિત્ય ભૂપતિના સિંહાસનપ્રબંધની દ્વિતીયા આ કથા સકકદંબથી પૂર્ણ થઈ–૧૨ : ઇતિ સિંહાસન દ્વાત્રિશિકાયાં દ્વિતીયા કથા. શ્રી ભેજરાજા, પાછો ઘણાક પંડિતોને ભેગા કરી, રાજગવાળું ઉત્તમ મુહૂર્ત શેધતા હ–૧ - શુભ દિવસે, શુભલગ્ન, તમામ સામગ્રી તૈયાર કરી, સામંત, મંત્રી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust