________________ 198 બાલક, બાલિકા, બંદીજન, તે બહુબહુ બકબકારે કરે પણ તેવા કહેવાથી શું ફલ છે?–૧૯ આવું સાંભળીને પૂતળીએ કહ્યું હે ભેજ! યથાર્થ વાત સાંભળો, અમે દેવાંગના કદાપિ પણ લાંચ લઈએ નહિ–૨૦ શ્રી વિક્રમાદિત્યનું વિશ્વવિખ્યાત સાહસ સાંભળે, એ સાંભળતાં સર્વને માથું હલાવવું પડેજ-૨૧ કોઈ મોટા ધનવાને વિપુલ સરોવર કરાવ્યું, પણ તેમાં બત્રીશલક્ષણા પુરુષને બલિ આપ્યાવિના જલ નહિ આવે એમ દેવીએ કહ્યું ત્યારે તે બલિ પ્રાપ્ત કરવા તેણે અનેક સુવર્ણની બક્ષીસ જાહેર કરી પણ કઈ આવ્યું નહિ, જેથી પિતે બળી મરવા તૈયાર થયે, તેવામાં વિક્રમે ત્યાં જઈ પિતાને બલિરૂપી થવા સ્વીકારી તેને ઉગાર્યો ને દેવીને પ્રસન્ન કરી જલ આણું આપ્યું-૨૨ શ્રી વિક્રમરાજા ઉજજયિનીમાં, ઇંદ્રની પેઠે, સર્વના કામ પૂર્ણ કરતે, રાજ્ય કરતા હતા–૨૩ એક વખત તેણે ચતુર પુરુષોને આશ્ચર્યકેતુક જોવા માટે પરદેશમાં મકલ્યા-૨૪ સર્વ લેક ગધેન્દ્રિયથી અને નેન્દ્રિયથી જુએ છે, જ્ઞાનીઓ શાસ્ત્રદૃ- ષ્ટિથી જુએ છે, ને રાજાઓ ચારથી જુએ છે-૨૫ ગા ગંધથી જુએ છે, પંડિતો શાસ્ત્રથી જુએ છે, રાજા ચારથી જુએ છે, ને લેકે આંખે જુએ છે–૨૬ તે સર્વ, અંગ, બંગ, તિલંગ, મર, કચ્છ, મુરુડ, કર્ણાટ, લાટ, ભેટ, ગૂર્જર, સર્વ તરફ ફરીને રાજા પાસે આવ્યા તેમનામાંને એક દુઃખહર એવા કાશ્મીરમાં ગયે હત-૨૭-૨૮ - " કાશ્મીર કે જયાં સરસ્વતી દેવી પોતે સાક્ષાત શાસ્ત્રને ઉપદેશ કર નારી છે, જ્યાં બાલકે પણ ગીર્વાણભાષાથી લે છે, જયાં કઠોર કર્કશ * ' અને ક્ષ એવા પથરા પણ સૂર્યબિંબ જેવા અને સૂર્યને સ્પર્શ થતાં અગ્નિ વર્ષ એવા છે, જ્યાં રાત્રી જ શ્યામ થાય છે બાકી શ્યામા રૂપે કે શીલે - . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust