________________ 252 ત્રિપુરાએ કહ્યું કે માથાને ધડ ઉપર બેસાડીને મારા નાનનું જલ છાંટ એટલે જીવતો થશે-૧૪ એમ કર્યું એટલે પેલે પુરુષ તુરત જીવતો થશે, અને દેવીએ પણ રાજાના પપકારની સ્તુતિ કરી-૧૫ પેલું યુગ્મ મહાહર્ષ પામ્યું, અને ત્રિપુરાએ રાજાને એક ભૂલ આપ્યું ને કહ્યું કે, એ સર્વ કામને આપનાર છે, સર્વ રોગને નાશ કરનાર છે, સવર્થ સિધ્ધ કરનાર છે, અને સર્વને વશ કરનાર છે- 16-17 આગ્રહ ઉપરથી રાજાએ તે સાર્થસાધક એવું દેવીએ આપેલું મૂલ લીધું-૧૮ રાજા પછીથી પેલા વિદ્યાધરને તેની પ્રિયા સમેત લઈને વારાણસીના મઠમાં આ --18 વિદ્યાધરે કહ્યું હું કદાપિ તમારા ઋણમાંથી છૂટવાનો નથી, હે નરેત્તમ ! તમે પ્રિયાસમેત મને છેવાડ છે -20 - હે નરનાયક! આ શામચિત્રકલ લે, એનામાં એ ગુણ છે કે વાપર્યા છતાં પણ ભંડાર કદાપિ ખૂટશે નહિ- 21 વેલ આપીને વિદ્યાધર તે વિતાઢય પર્વત ઉપર ગયે, અને રાજા પણ પૃથ્વીપર્યટન માટે ચા--૧૨ દરિદ્રી, ભુખ, તરસ્યા, રંક, ઝાણું, સર્વને રાજાએ સર્વત્ર સુખી કર્યા-૨૩ - “અતિ ઉદાર અને પ્રાર્થનાનો ભંગ કરતાં ભય પામનાર એવા રાજાએ પેલું મૂલ અને પેલી વેલ પણ આપી દીધા-૨૪ વીરશિરોમણિ એ રાજા આખી પૃથ્વીને જઇ પિતાના નગરમાં પાછો આવ્યો–૨૫ રતિપ્રિયાએ આટલું કહીને માલવાધીશ શ્રી ભોજને કહ્યું કે જે તમારું ઔદાર્ય આવું છે તો આ આસને બેસે–૨૬ રતિપ્રિયાનું વચન સાંભળીને ચતુર એ શ્રી ભોજરાજા તુંરત સર્વને વિસર્જન કરી પોતાના કામમાં લાગે-૨૭ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust