________________ 256 | આ બાબત ઉપર હે ગીશ્વર! મારે મોઢેથી એક વાત સાંભળે—પાંચ યક્ષે ગયું રાજ્ય આપ્યું -35 પદ્મિનીખંડ નામનું ઘણું લેકથી ભરેલું પુર છે ત્યાં સર્વનાં નયનને આનંદ આપનાર શેખર રાજય કરતો હતો...૩૬ સુંદર, ગુણવતા, લાવયનિધિ, શીલાદિસંપન્ન, એવી ભાગ્યસુંદરી નામની તેને રાણુ હુતી–૩૭ કામરસમાં પડીને તે એના ઉપર એ મેહ પામી ગયે હતો કે વિવયમાં બંધાઈ રાતદિવસ તેનું જ ધ્યાન ધરત-૩૮ - દેશ, ગામ, અમાત્ય, હસ્તિ, અશ્વ, રથ, સેવક, દાસ, આદિ કશાને વિચાર કરતો નહિ-૩૯ સભામાં આવતું નહિ, રાજયચિંતા કરતે નહિ, રોજ રાણીને લેઅને અંતઃપુરમાં પડી રહેતો-૪૦ સામંત મંત્રી આદિ સર્વેએ તેને સમજાવ્યું પણ માન્યું નહિ, અને રાણીના રનમાં લંપટ થઈ જઈ તેણે તમામ રાજકાર્ય તેજયું-૪૧ - વિદ્વાનોએ કહ્યું માહારાજ! અતિ આદર કામને નહિ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ સર્વનું સેવન કરવું જોઈએ-૪૨ ત્રિવર્ગસાધન વિને માણસનું આયુષ્ય પશુની પેઠે નિષ્ફલ છે, તેમાં પણ ધર્મ એજ મુખ્ય છે, તેના વિના અર્થ અને કામ નિષ્ફલ છે-૪૩ અતિરૂપથી સીતા હરાઈ, અતિગર્વથી રાવણ હણા, અતિદાનથી બલિ બંધનમાં પડે-માટે સર્વત્ર અતિને ત્યાગ કરે-૪૪ યથાગ્ય વાર્યા છતાં પણ કામરૂપી વ્યસનમાં પડેલા તેણે સૌભાગ્યસુંદરીને પોતાની સોડમાંથી ક્ષણ પણ અળગી કરી નહિ-૪૫ સામંત, મંત્રી, દેશેશ આદિએ મળીને ત્યારે આ વિચાર કર્યો કે - જયશેખરને રાણી સમેત રાત્રીએ ઉપાડીને વનમાં મૂકી આવીએ, અને બેંગુ એક પત્ર લખીને મૂકીએ કે અમે બહુ વાર્યા છતાં તમે સીધા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust