________________ 256 શ્રી રાચચંદ્રસૂર્યક્ત એવા શ્રીવિક્રમાર્કના સિંહાસનપ્રબંધની તેરમ કથા થઈ– 28 ઇતિ સિંહાસન દ્વાઢિશિકાની તેરમી કથા. - વળી શ્રાજરા શુભદિવસે શુભલગ્ન શુભ મુદ્દે સભામાં આ -1 સામંત, મંત્રિવ, ગ્રામેશ, મંડલાધિપ, મિત્ર, સેવક, આદિ સર્વ તેમ નગરવાસી સમેત પોતે આપે-૨ અભિષેક સામગ્રી કરીને જે આસને ચઢે છે કે સિંહાસન ઉપરથી નરહિની પૂતળી બોલી-૩ " ચિદવિદ્યાની જાણવાવાળી એવી એ ચાદમી પૂતળી બેલી કે, આ સિંહાસને બેસતાં તેજ શોભે કે જેનામાં વિક્રમાદિત્ય જે ઔદાર્થતાગુ હેય; બાકી બીજાની તે હાસી જ થાય–૪–૫ સૂર્ય, ચંદ્ર, ઈદ્રધનુષ, મધ, તારા, ઇત્યાદિ નજરે જોવાય છે, તેમને હાથે ઝોલવા કેઈ જતું નથી તેમજ આ ઉત્તમ સિંહાસન દેવદત્ત છે; જાણે હે ભેજ ! નીતિજ્ઞ પુરૂ તે તેનું દર્શનપૂજનમાત્રજ કરવું–૭ આવું સાંભળી ભેજે નરમોહિનીને કહ્યું કે, તેનું કાર્ય કેવુંએક હતુ તે હે પંડિતે ! મને કહે–૮ : નરહિનીએ ભોજરાજને ટ્યુટ કહ્યું કે હે માલવાધીશ! શ્રી વિક્રમ ના ગુણનું વર્ણન સાંભળો- દેશાતરમાં એક ઉત્તમ સિધે, પાંચ યક્ષે જે રાજય આપેલું, તેની વાત સાંભળી સર્વ કામ સાધનારૂં ચિંતામણિરત્ન આપ્યું તે વિક્રમે રસ્તે જતાં એક દરિદ્રીને આપી દીધું–૧૦ પરાક્રમી, અને સત્કર્મમાં પ્રવૃત્ત રહી દુષ્ટ કર્મથી નિવૃત્ત એ શ્રી વિક્રમાર્ક અવંતીમાં રાજય કરતે હત-11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust