________________ 230 ત્યાં એક માંસાહારી રાક્ષસ રાજા છે, તેને જ એક એક મનુષ્ય એક એક ઘેરથી આપવામાં આવે છે-૯૦ ત્યાં મારા પ્રાણથી પણ પ્રિય એવો મારા પૂર્વભવને ભાઈ રહે છે એવું મેં જ્ઞાનીને મેટેથી જાણ્યું છે-૯૧ - તે વૃદ્ધને એક પુત્ર છે તે સુરૂપ છે, ગુણવાનું છે, અને ઉત્તમ ગુણથી વિખ્યાત છે-૯૨ તે પુત્રને હવે વારે આવ્યું છે એટલે તે વૃત્તાન્તથી હે ખગોત્તમ! મને બહું દુઃખ થયું છે--૯૩ મિત્તત્તણ તંસ લહઈ જ દુહ નીરસ્સા આવરૂણ અપપુંસઈ રેસ ન જાણુઈ જસ્મ-૯૪ તેજ મિત્ર કે જે વિપત્તિમાં પણ મિત્ર રહે, જે પુરુષાંતરને જાણનારા તેજ પંડિત, ત્યાગી તેજકે કૃશધન છતાં પણ વહેંચીને ખાય, ને બદલાની આશા વિના કરનાર તેજ પોપકારી–૯૫ * બાલસ્સ માઈ ભરણું ભજામરણં ચ જુaણછસ્સ થેરસ પુત્તમરણે ત્તિગ્નિ વિ ગુયાઈ દુખાઈ--૯૬ માટે હું ભાઈના દુ:ખથી પીડાઈને ગણદકઠે બેસું છું મારું બીજું શું ચાલે?–૮૭ ભાઈના દુઃખથી દુ:ખ પામતે હું રાત્રીએ ત્યાં જઈશ, અને તેના દુ:ખને ભાગીઓ થઈશ એજ મારું કામ છે--૯૮ જેના રોષથી ભય નથી, તેથી લાભ નથી, અર્થાત્ નિગ્રહ નથી કે અનુગ્રહ નથી, તેજ પુરુષ પુષાધમ જાણ-૯૮ આ સાંભળીને વિક્રમે મનમાં વિચાર કર્યો કે હું આ ભાખંડ પક્ષીની સાથે જાઉં-૧૦૦ . 2. મિત્રતા તે તેજ કે જે દૂધ અને જલની; મિત્રની વિપત્તિમાં પિતા પોતાનું તન અપે છે. 3. બાલકની માતા મરે, વનસ્થની ભાર્યા મરે, ને વૃદ્ધને પુત્ર મરે એ ત્રણે મહાભા રત દુખ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust