________________ 231 પિતાનું ધન કે પિતાના પ્રાણ પણ આપીને પરોપકાર ક, પાપકાર કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સે યજ્ઞ કરતાં પણ મળતું નથી-૧ - ધનથી દાન, વાણીથી સત્ય, જીવનથી ધર્મ તથા કીર્તિ, અને શરીરથી પરોપકાર, એમ અસાર વસ્તુથી સારને લે--૨ : ? મારાથી જે કાંઈ બનશે તેનાથી તે પ્રાણીનું દુઃખ જશે, રાક્ષસ મરશે, અને આખા પુરના લેકને જીવ બચશે-૩ એવામાં પેલે પક્ષિરાજ, પિતાના ભાઈના દુઃખથી માહાદુઃખ પામતે, આકાશે ઉડી ને ખેતપુરમાં ગયે-- * પરદુઃખભંજન શ્રીવિક્રમાદિત્ય પણ તેના ગયા પછી પેલી પવનપાવડીએ બેશીને તેજ દ્વીપમાં ગયે-૫ ગામને સીમાડે રાક્ષસને મહેલ જે સાંકળેએ સાચવે અને યમમંદિર જે હતું ત્યાં પોતે ઉત -- . . . * પાસે આવીને જોવા લાગે તે રાજાએ ત્યાં આગળ પિલા દીન માણસને જોયે--૭ તેને આંસુની ધારા ચાલતી હતી, શેકને પાર ન હતો, શ્વાસ માતો ન હોતે, ભયથી તે ચકિત હતું, તેને હીક ભરાઈ ગઈ હતી અને તેનાં અંગ શિથિલ થઈ ગયાં હતાં-૮ નરકમાં કડે કે સ્વમાં તે ઉભયને જીવવાની આશા અને મરણનું ભય સમાન છે-૯ પુરૂસમ નછિ સુહે પુત્ત વિઉમાનુ તહ દુહ નચ્છિ મરણભયં પરમદુહં પરમસુહં જીવિયં તસ્ય-- 10* . સર્વે યજ્ઞ ઉત્તમ દક્ષિણ પૂર્વક સમાપ્ત કરેલા તે એક પાસા, ને એક તરફ સર્વ તીર્થ, પણ એ ઉભય કરતાં પ્રાણીના પ્રાણની રક્ષા તે અધિક છે--૧૧ તે દીન પુરુષને જોઈને શ્રીવિક્રમ અતિદયા લાવી બેલ્યા હે ભયભીત! તું સુખે તારે ઘેર જા -12 4. પુત્ર સમાન સુખ નથી, પુત્ર વિયોગ સમાન દુઃખ નથી; ભરણભય એ પરમદુ:ખ છે, અને જીવિત પરમ સુખ છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust