________________ - 244 - વિક્રમાર્કમહીપતિ તો ઔદાર્યગુણસંયુક્ત હતા, તેમને આ સિંહાસન છું કે આપેલું હતું, એટલે તે ઉપર અન્ય મનુષ્ય યોગ્ય જ નથી–૧૨ આવું સાંભળીને ભેજ રાજા રતિપ્રિયાને કહેવા લાગ્યું કે તેમનું ઔદાર્ય અને તેમની દાનચાતુરી કેવીક હતી ?-13 રતિપ્રિયાએ, રોગીને પથ્ય અને હિત કહેવામાં આવે તેવું પથ્ય અને હિત વચન બેલી કે હે માલવભૂપાલ! વિક્રમના ગુણની કથા સાંભળો --14 એક બ્રાહ્મણનું રાજાએ રક્ષણ કર્યું તે ઉપરથી તેને દિવ્ય પ્રભાવવાળી એક મુલી મળી પણ તે તેણે જાતે જ એક મહાદુઃખીને આપી દીધી; અડા એવા વિક્રમ કરતાં વધારે દયાવાન કેણ ?--15 - સુરૂપ અને કામદેવ જે રૂપવાળે એ વિક્રમરાજા અવંતીમાં નિષ્ફટક રાજય ચલાવતો હતો--૧૬ તે મહારાજ એકવાર વિવિધ આશ્ચર્યપૂર્ણ એવી પૃથ્વીને જોવા માટે માત્ર પિતાના હૃદયની સાહાટ્યની સાથે જ વિચ-૧૭ - * નવા નવા દેશમાં ભમતો, મહાતીથીને નમતે, પરોપકાર વિસ્તારત, શુભમંત્રાક્ષર જપ, દીનને સંતોષત, પુણ્ય કરનારને પિતા, દાનશીલનાં દર્શન કરતો, વિવિધ ગુણને વધારતો, તે અમૃતોદકપૂર્ણ અને રાજહંસના ગણથી શોભીતી એવી ગંગાને તીરે આવ્યો- 18-10-20 . પ્રાસાદ, હદ, કુંડ, વાપી, મઠ, આશ્રમ, અશોકદિવૃક્ષ, એ આદિથી * તેના તટ શેલી રહ્યા હતા–૨૧ વેદવેદાંગકુશલ એવા ઉત્તમ વિદ્વજનનાં ગણથી, અને ગાંગવારગ એવા સિધ્ધથી તે સેવાયેલા હતા–૨૨ રાગદ્વેષરહિત, શૂન્યધ્યાનપરાયણ, ક્ષુત્પિપાસારહિત, એવા ઘણા કષિરાજે ત્યાં વિરાજતા હતા–૨૩ એ નદીને તીરે આવેલા મહાદેવના મંદિરમાં દેવતાને નમન કરવા , માટે, ઘણાક વિદ્વાનોને લઈને પોતે પેઠે - 24 વેદ અને વેદાંગના જાણનારા, તાર્કિક, વૈયાકરણી, જોતિષી, વૈદ્ય, સંવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust