________________ 247 ત્યારે તેમણે ઉત્તર આપ્યું કે, અમે તે ભાઈ બ્રાહ્મણ છીએ, પણ વિક્રમાકે પેતાની ખરી વાત કહી દીધી કે હું એકલે ક્ષત્રિય છું-૫૧ હે ભાઈ મને કહે કે તારે ક્ષત્રિયનું શું કામ પડયું છે? ત્યારે તેણે કહ્યું કે ક્ષત્રિયે ઘણું કરીને સાડસવાળા હોય છે, એટલે હે ક્ષત્રિયવર ! મારે ક્ષત્રિયનું કામ પડ્યું છે માટે તે કામમાં તમે મને સહાય થાઓ -52-53 * સવાધીશે શ્રીવિક્રમે કહ્યું કે કાર્ય મને બતા; તે કામ દુર્ધટ હશે તો પણ હું ચિ તા રાખીને સુસાધ્ય કરી આપીશ–૫૪ ત્યારે પેલા પુરુષે કહ્યું છે પુરુષોત્તમ! મારો પૂર્વ વૃત્તાન્ત બરાબર સાંભળે કે મારા અહીં આવવાનું પ્રજને સમજવામાં આવે–૫૫ હું વિદ્યાધરાધીશ છું, વૈતાઢય દેવને પ્રિય છું અને મહામહેત્સવથકી વિદ્યાધરીને પરણેલે છું-૫૬ સારા રૂપના ગર્વથી ઉન્મત્ત બનેલી તે મારે ઘેર આવી નહિ, અને હું તેનું ધ્યાન ધરતો વિરહથી પીડાવા લાગ્ય–પ૭ મદને પીડાઈને હું તેને સાતવાર તેડવા ગયે, પણ ઘર મૂકીને એ પ્રાણવલ્લભા નાશી જવા લાગી-૫૮ * બહુ બહુ પ્રકારે માતાપિતાએ સમજાવી તો તે એમ બોલવા લાગી કે પ્રાણ જશે ત્યારે તેને ઘેર જઈશ–પ૯ મારી તે મિત્રો માં બહુ હાની થઈ, તેમ આવા દુર્ભાગ્યને લીધે મારી ભેજાઈઓનાં પણ ઉપહાસને પાત્ર થયે-૬૦ ત્યારે મેં કઈ જ્ઞાનીને પૂછયું કે, હે સ્વામિન્ ! મને કહો કે શા કારણથી મારી પ્રિયા મારે ઘેર આવતી નથી-૬૧ તેણે કહ્યું કે જો ભાઈ ગંગા-હદ આગળ શુભતીર્થ છે, તે કામિત * અર્થ આપના, અને ધાર્યા કરતાં પણ અધિક ફલ આપનારૂં છે–૬૨ , ત્યાં આગળ મંદિરમાં સકામ પૂર્ણ કરનારી ત્રિપુરા બેઠેલી છે તેની ઉત્તમ પૂજા કરવાની બાધા રાખ, એટલે કામ થશે–૬૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust