________________ 249 અદંસણણ પિગ્મ આવઈ અઈ દેસણ વિ આવઈ વિગુણજણું જ પીએણવિ અવેઈ અઈ મેવઈ અઈ અદંસણણ મહિલાજણસ્સ અવદંસણ નીઅર્સ સુદ્ધસ પિસુણજણ જંપીએણ એમેવઈ ખલલસ્સ–૭૭ જીવિત, મરણ, ભય, સુખ, દુઃખ, રણ, વ્યાધિ, સર્વમાં હું તમારી વામાભાગની માલીક છું—૭૮ - પિતા નિયમ પ્રમાણે આપે છે, ભાઈ, પુત્ર, સર્વ નિયમસરજ આપે . છે; પણ નિયમ વિના ઈછા પૂર્ણ કરનાર એ તો એક પતિજ છે, એમ કોણ નથી માનતું ?-- 79 - કે મુદી શશીની સાથે જ રહે છે; મેઘ સાથેજ વીજળી પણ લપેટા યેલી રહે છે; પ્રમદાએ પતિને માર્ગજ રહેવું, એમ જડ પદાર્થો પણ માને એમ બહુ આગ્રહ કરીને પેલી સ્ત્રી ત્યાં રહી નહિ, ત્યારે તેને હાથ ઝાલીને નદીના કિનારા ઉપરથી પેલે અંદર ઉતરવા લાગે-૮૧ જે તે પ્રિયાસમેત નદીની વચમાં પહોંચે તેવુંજ હિમાલય તર ફથી મહાપૂર આવ્યું- 82 - પૂરમાં તણાવા લાગે એટલે તેણે બૂમ પાડવા માંડી કે, હે લેકે મને મારી પ્રિયા સાથે બહાર કાઢે-૮૩ લેકે તે મરણના ભયથી નિર્દય થઈ નાઠા, ભીખ માગનારા બ્રાહ્મણ જરા પાસે સરખા પણ ન આવ્યા– 4 રાજા શ્રીવિક્રમાદિત્યે મનમાં વિચાર કર્યો કે પરકાર્યમાંજ આસક એવા તે વિરલ હેય છે-૮૫ કાગડા પણ પારકાને ઘાત કરીને પિતાના દેહનું રક્ષણ કરે છે, પ પોતાના પ્રાણથી જે પારકા પ્રાણનું રક્ષણ કરે છે તે જ ઉત્તમોત્તમ છે...૮ રાજા એમ કહીને નદીના પૂરમાં, જલતારક પાવડી લઇને પડ્યું અને ગરુડપક્ષીની પેઠે તુરત પેલાંની પાસે ગય-૮૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust