________________ 248 તે સાંભળીને તુરત મેં માનતા રાખી અને પ્રિયાને ઘેર ગયે એટલે તે બહુ હર્ષ પામી-૬૪ અંગને કુંકુમ કાજલ દિથી શણગારી, વિવિધ આભરણ પહેરી, અતિસ્નેહથી તે મારી સાથે ચાલી-૬૫ - મણિ, મંત્ર, ઓષધિ અને વિશેષે દેવમહિમા એનો વિશ્વવિખ્યાત પ્રભાવ અચિંત્ય છે-૬૬ " તે દેવતાને નમન કરવા માટે હું આ તીર્થ ઉપર આવ્યું છું, અને મારું કાર્ય સિદ્ધ થયું એટલે માનતા પૂર્ણ કરવા ઈચ્છું છું-૬૭ માટે હે રાજા આ મારી પ્રિયાને તમારી બેહેન જેવી જાણીને, એટલી વાર સાચવજો, ઉત્તમ સ્ત્રીરૂપ જે દ્રવ્ય તે ઉત્તમની પાસે જ સાંપી શકાય-૬૮ રખવાળ વગરને આંબે, દૂઝણી ગાય, વાણીઆનો સંઘ, રસ્તામાં પાકેલી બેરડી, એના ઉપર કોણ હાથ ન નાખે -69 આમ, રાજા વિનાની પૃથ્વી, નારી, વાણીઆને સાર્થ, ને રસ્તે થયેલી પાકી બેરડી, તે ઉપર કેણ હાથ ન નાખે -70 . * હું અહીં ઝંપલાવીને ત્રિપુરાના મંદિરમાં જઈશ, અને પૂજા સમામ કરીને તમારી પાસે આવીશ–૭૧ માટે હે ભાગ્યવાનું મારી પ્રિયાનું ત્યાં સુધી રક્ષણ કરવું, હું બેજ ઘડીમાં અત્ર આવું છું -72 ' એમ કહી, પ્રિયાને રાજા આગળ બેસાડી, જે જાય છે તેવી જ તે સ્ત્રી બેલી–ઉ3 - હે પ્રાણેશ ! ત્રિપુરાના મંદિરમાં હું પણ આવીશ, કે મારા પૂર્વકર્મનાં પાપ નાશ થાય--૭૪ આ વળી હે પ્રાણેશ! હું તમને હિતવચન કહું છું કે, રાંધેલું અન્ન, અને સ્ત્રી એટલાને મૂકી છાંડવાં, એ અનર્થનું કારણ છે -75 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust