________________ 238 . | સર્વ દેશમાં ભમતે ભમતો મલયાચલ પાસે ગધપુર ગામ જે ગંધ- મય દ્રવ્યથી ભરેલું હતું ત્યાં આવી પહ -53 | સુવર્ણ મેરુ કે રજતાદ્રિ તે શા કામના ? તેમને આશ્રય કરનારાં વૃક્ષ તે વૃક્ષ જ રહ્યાં! એક મલયને જ ધન્ય છે કે જેને આશ્રય કરતાં બિંબ પટોલ આદિ સર્વ ચંદનજ થઈ જાય છે ! -54 એ પુરમાં રાત્રી સમયે કે દેવાલયમાં, કમાતુર પુરંદર વીસામો લેવા ગયો-૫૫ - અતિચિંતાતુર હોઈ ચિંતા સમુદ્રમાં નિમગ્ન એવા એને એક ક્ષણ પણ નિદ્રા આવી નહિ-૫૬ તેમને નિદ્રા કયાંથી આવે છે જે ત્રણ, વ્યાધિ, આદિથી પીડિત છે, કે જેમની સ્ત્રી સ્વાધીન નથી, કે જેમને માથે શત્રુ છે- 57 - જિગુણી જસ્મ પરી પીય સંગે જીવીયં ધણાશા આ પછીમ નિદ્દા વીય કામિણી વિ દુખહિં મુઑતિ-૫૮ પુરંદરે ત્યાં રહે રહે રાત્રીએ મહાકદ્ધિ સ્વર સાંભળ્યો, ને દીનવચનનું પણ બીભત્સરસ યુક્ત રદન સાંભળ્યું-૬૦ હે પ્રાણનાથ! મને શા માટે મારે છે ? મને શા માટે જીવ લે તેવા કારડા હે નાયકોત્તમ મારે છે !.-61 તમારી પ્રિયા તમારે આધીન હું વિધિગે થઈ ચૂકેલી છું, તમારા વિના મારે કઈ નથી- 62 - પુરંદરે, આ વિલાપ સાંભળીને, બહુ ભયપામી આસ પાસના કને તેનું કારણ પૂછ્યું-૬૩ તેમણે કહ્યું છે પથ! તમે જે આ વાતનું કારણ માગો છો તે તો અમે યથાર્થ જાણતા નથી- 64 તે પણ જેવું અમે જાણીએ છીએ તેવું કહીએ છીએ કે આ કોઈ " શ્રી મહાદુઃખ પામતી હોય એમ નિરંતર રેઇન કરે છે, ને તેથી આખું નગર કઈ મહારિષ્ટના ભયમાં પડયું છે, ને અમે જાણતા નથી કે એમાંથી શું થનારૂં છે--૬૫-૬૬ P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust