________________ 239 આ ગંધપુરને સ્વામી અમારે રાજા અનેક પ્રકારનાં શાંતિ આદિ કરે છે, પણ કઈ પ્રકારે શાંતિ થતી નથી-૬૭ રાજા નિત્યે ગામના ચતુષ્પથમાં નગારૂ કરાવે છે કે જે કઈ સાહસી આ અરિષ્ટની શાન્તિ કરશે તેને હું અર્ધરાજય અને મારી સૌભાગ્યસુંદરી પુત્રી એટલું આપીશ-૬૮-૬૯ પુરંદર આવી આશ્ચર્યકારક વાત સાંભળીને તુરત શ્રીવિક્રમાદિત્ય પાસે ખબર કહેવા ગયે--૦૦ નરાધીશને નમસ્કાર કરીને, જેવું સાંભળ્યું હતું તેવું કહેવા લાગ્યા કે સ્વામિન્ ! ગધપુરમાં મેં પ્રત્યક્ષ પેદન સાંભળ્યું-૭૧. . તે ઉપરથી વિક્રમાદિત્ય પુરંદરને લઈને, એ આશ્ચર્ય જોવા સારૂ ગધપુર તરફ ગયે--કર સાહસગુણપૂર્ણ એ શ્રીવિક્રમ એ પુરના તેના તેજ દેવગૃહમાં હાથમાં તરવાર લઇને પુરંદર સાથે રહ્યો-૭૩ ત્યાં રાત્રીએ તેનો તેજ કરુણાદ્રિ શબ્દ તેમણે સાંભળે; તે સાંભળતાં જ - ગૌરવાણી એ રાજા શબ્દ શબ્દ ચાલ્યો--૭૪ - રાજા વનમાં ગયે તે ત્યાં એક રાક્ષસ જોયે, તે એક કેરડે . લઇને એક ભયભીત સ્ત્રીને ભારતે હતો-૭૫ . દયાનિધિ એવા ભૂપાલે ક્રર રૂપ ધારણ કરી કહ્યું હે પાપી રાક્ષસ! હાથમાં શસ્ત્ર ઝાલ!--૭૬ ઘરભિસ્થહ યરિ મહિલીય હું કુદણ સવ સમર્થ્ય સમરંગણિ સુરાસરિસ વિરલા વાહઈ હથ્થ.-૭૭ સોમાં એક શૂર પાકે છે, હજારમાં એક પંડિત પાકે છે, લાખમાં એક વક્તા પાકે છે, અને દાતા તો થાય કે ન થાય-૭૮ બાલક, સ્ત્રી, તપસ, ગાય, એટલાં અવધ્ય છે; તેમને અધમ ! જે માણસ મારે છે તે અધમાધમ છે. -79.. 1. ઘરમાં કે મહેલામાં કૂદવામાં બધાંએ સમર્થ છે, પણ સમરાંગણમાં દેવતા જેવા કોઈક જ ઘર હાથ ચલાવી શકે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust