________________ 241 પછી દેવ અને દૈત્ય એવા તેમનું દાણ યુદધ થયું, તેમાં બલવાના છતાં પણ રાક્ષસને રાજાએ હઠા-૯૩ તેણે રાજાને જોરથી લાત મારી, અને લાગ જોઇને રાજાએ તેનું ભાથું તરવારથી કાપી નાખ્યું-૮૪ તે સમયે ગધપુરમાં જ્યાકાર થઈ રહ્ય, પાપીઓનું મરણ સર્વને હર્ષ પેદા કરે છે–૮૫ | સર્પ, વ્યાઘ, દુષસત્ત્વ, દુર્જન, રાક્ષસ, એટલાંનું ધાર્યું જ જે થતું હેત તો જગતનો પ્રલય થઈ જાત–૯૬ રાક્ષસનો વધ કરીને રાજા પેલી સ્ત્રી પાસે ગયે, અને પ્રણામપૂર્વક તેને પૂછવા લાગ્યો કે હે ભામિનિ! તમે અત્ર કોણ છે ? -87 આ દુષ્ટ તમને કેરડાનો મારે શા માટે મારતો હતો? બધી વાત મને કહે છે અનધે ! કશે ભય રાખશે નહિ-૯૮ આવું પૂછયું એટલે રાજાને પેલી સ્ત્રીએ ફુટ કહ્યું છે વીરાધિવીર! તમે ચિરંજી અને પૃથ્વીને પાલ-૯૯ - તમારા પ્રસાદથી હે સ્વામિન્ ! હું જીવતા સુધી સુખી થઈ, તમને વિધિએજ મારા ઉપર પરોપકાર કરવા નિર્ભેલા છે-૧૦૦ રાજાએ કહ્યું હે ભદ્ર! તમે કેળુ છો ? ત્યારે તેણે કહ્યું કે હું બ્રાહ્મણી છું, મારો પતિ વેદવેત્તા અને મહા પ્રસિદ્ધ પિરાણિક હતો–૧ * એક વાર તેને કોઈ યોગીએ નિધિપ્રદ મંત્ર બતાવ્યું, તેના આરાધનથી સેનાના ભરેલાં નવઘટ પ્રાપ્ત થયા-૨ તે નિધીશ્વરાધિષિત અને મહાપ્રભાવવાળા હતા, એટલે વાપરતાં છતાં ફૂપજની પેઠે કદાપિ ઉણ થતા ન હતા-૩ મારે પતિ એમ કુબેર જેવો નવનિધીશ્વર થઈ પડ્ય; રૂપલાવયયુક્ત એવી તેની પ્રિયા હતી–૪ . પ્રામ્ભવનાકર્મયોગથી મને અનિષ્ટ થયું, કે તે મને બહુ પ્રકારે : 1 , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust