________________ 235 - સ્ત્રીઓ શીલયુક્ત હતી, લોક સત્યપરાયણ હતા, ને અકાલમરણાદિ ભય કેાઈને પીડતા નહિ–૧૮ ત્યાં ભદ્રસેન નામને, રાજાને માનીતો, કટિધનને ધણી, વિશેષજ્ઞ, એક વહેવારીએ હતો-૨૦ તેને સૈભાગ્યેકનિધિ અને ભાગ્યશાલી પુરંદર નામનો પુત્ર હતો જેને બાળપણમાં ભણાવી ગણવી કામકાજમાં કુશલ કરેલ હતા૨૧ " રતિ જેવી સુંદર અને અતિગ્ય એવી કન્યા સાથે પરણાવેલ હતો; તે પિતાએ પ્રાપ્ત કરેલા ધનને તો માતાના સ્તનપાન જેવું ગણનો હતો-- 22 ડેક દિવસે તેના પિતા મરી ગયો એટલે પુરંદરે નિઃશંક થઈને વિત્ત વાપરવા માંડ્યું--૨૩ પીયઈર વિઢdઈ દાવિડઈ વિચ્છરુ કોઈ ન કરેઇ સઈ વિદ્વત્તઈ સઈ હવઈ વિરલા જિગુણિ જણઈ-૨૪ પિતા પાસેથી આવેલી લક્ષ્મીને માતા પિતા જેવી જાણવી અને પુત્ર તેને ધર્મમાંજ વ્યય કરે, પણ કદાપિ ઉપભોગમાં તેને લેવી નહિ-૨૫ પણ એ રીતે અસદ્ વ્યય કરતા પુરંદરને અનેક યુક્તિથી સર્વેએ વારવા માંડ-૨૬ ઉપાર્જિત વિત્તને દાનરૂપત્યાગ એજ તેનું રક્ષણ છે, જેમ તળાવમાં પાણી પૂર્ણ ભરાતાં પરીવાહ એજ ઉત્તમ છે–૨૭ ધીમે ધીમે સંચય કરતાં સ્વપ પણ રાફની પેઠે વધે, અને વ્યવ કરતાં તે સુસંચિત પણ જલની પેઠે ક્ષય પામી જાય.-૨૮ - સારી રીતે ભરેલું પણ તળાવ ધીમેધીમે લય પામે છે, અને થોડા જલવાળી કુઈ પણ નિત્ય આગને લીધે સારી રહે છે.-૨૯ સંચય કરેલી સુભગ લક્ષ્મી ભેગીઓના કાર્યમાં આવે છે અને કદાચિત આપત્તિ આવી પડતાં દુઃખે હણનારી થઈ પડે છે-૩૦ * મહત્વ, વિભુતા, કાંતિ, વિદ્વત્ત્વ, ઉત્તમયશ, સર્પત્વ, નિષ્કલંકત્વ, બધું વિત્તથી પ્રાપ્ત થાય છે-૩૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust