________________ 234 કોઈ મૂર્ખ, ગડને વિષ ધારણ કરીને વિષ ખાય છે તેને શું એવું ઘરવિષ મારી નડિ નાખે?-૭ ઘણુ.એ બહુરૂપીઓ દેવતાનો વેષ ધરે છે માટે તેવા ભીખારી શું દેવતાશ થઈ જાય છે ?-8 - કેટલાક માણસે હાથી, ઘોડા, આદિનાં રૂપ ધરે છે માટે શું તે - હાથી ઘોડા આદિના જેવડા થઈ જાય છે?— સપુરૂષોએ ક્યારે પણ વિષને અમૃત કહ્યું નથી, અને કેાઈ તેમ માને તો અવશ્ય મરણ પણ પામેજ-૧૦ - તેમ તમે ગમે તે વિક્રમને વેષ કર્યો છે પણ તેટલાથી તમારી ને તેની કઈ રીતે સમાનતા થતી નથી–૧૧ જેનું ઔદાર્ય એ શ્રીવિક્રમના જેવું હોય તે આ સિંહાસન ઉપર સુખે બેસે-૧૨ ત્યારે ભાજભૂપાલે શૃંગારતિલકાને કહ્યું કે તેનું ઔદાર્ય કેવું એક હતું તે હે પંડિતા! મને કહે-૧૩ આવું પૂછતાં ગારતિલકાએ અતિચાતુર્યયુક્ત એવું ચારવચન ભેજને કહેવા માંડયું-૧૪ . વાણિયથી ધનપ્રાસાદ કરીને કોઈ વાણીઓ મરી ગયે. તેને પુત્ર હતો તેણે ધન માત્ર ઉડાવી દીધું ને પછી રખડવા નીકળે તો ફરતે ફરતે નાળીએરના વનમાં આવે. ત્યાં રાત્રીએ રેતી કોઈ સ્ત્રીને સાંભળી તે વૃત્તાન્ત તેણે રાજાને કહ્યું. રાજાએ ત્યાં જઈ હાથમાં ખડ લઈ તે સ્ત્રીને પીડનાર રાક્ષસને હા, ને પિતાને જે સુવણભ મળ્યા તે પેલા વાણીઆને આપ્યા–૧૫-૧૬ શ્રીવિક્રમભૂપાલ જે અતિ પરાક્રમી, દાનધર્મનિરત, પાપકર્મથી વિરક્ત, એ હતો તે અવંતી માં રાજય કરતે હતો-૧૭ - જયાં સર્વધન્ય સર્વદા આપનારી વસુંધરા સાક્ષાત્ કામધેનુરૂપ હતી, . અને વૃક્ષમાત્ર સદા ફલ આપતાં હતાં, ને વર્ષદ મે માગે વરસતો . હતો–૧૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust