________________ 229 - રાત્રી એ તેના પરિવારનાં બીજાં પક્ષી ત્યાં આવ્યાં, અને બધાં પરરપર વાત કરવા લાગ્યાં-૭૯ ચરવા ગયાં હતાં ત્યાં કોણે શું આશ્ચર્ય દીઠું ? એમ પૂછતાં તેમનામને એક રુદન કરતો બોલ્યો-૮૦ - બીજાએ પૂછયું કે ભાઈ તું રુદન કેમ કરે છે? તારે શું દુ:ખ છે તે અમને કહે-૮૧ A તેણે કહ્યું દુ:ખ તે કોને કહું? કહેવાથી શું વળે તેમ છે? કહેવાથી બીજા પણ ભય પામી રેવાજ લાગશે-૮૨ : , . . - સમુદ્રની જેને મેખલા છે એવી સમસ્ત પૃથ્વી ઉપર ફરતાં અમે એ એક પણ ગુણવાન્ પુરુષ ના દીઠે કે જેના આગળ, હૃદયમાં દીધું કાલથી ભરેલાં દુ:ખ કે સુખ એક ક્ષણ કે અર્ધ ક્ષણ પણ કહી ને વીસામે પામી શકાય-૮૩ - - સે કે વિન૭િ સૂઅણ જસ્સ કહિતિ હિય દુખ્ખાઈ અવંતિ જતિ કઠે પુણોવિ હિયે વિલેજંતિ-૮૪ •જા દુખંનવિ જાણુઈ જે નવિ દુખસ્સ ભંજણ સમો જે નવિ દુહીએ દુહીઉ તા કીસ કહિએ દુખં-૮૫ , ત્યારે તેમણે પાછું આદરપૂર્વક પૂછયું કે ભાઈ વાત તે કહે, કદાચિત્ તેને ઉપાય પણ થઈ આવે-૮૬ - જે પિતાના મનની વાત હિતૈષી મિત્રોને કહેતો નથી તેને સ્વજને સદા હક કહે છે-૮૭ આપે છે, લે છે, ગુહ્ય પૂછે છે, કહે છે, ખાય છે, ખવરાવે છે, એમ છ પ્રકારનું પ્રેમલક્ષણ છે-૮૮ અત્યારથી પૂછતાં પક્ષીએ કહ્યું સાંભળો કે સમુદ્રમાં એક બેટ છે તેમાં પ્રતપુર નામનું નગર છે.-૮૯ - - - - 1. એવો કોઈ સજ્જન નથી કે જેને હૃદયનું દુ:ખ કહી શકાય; દુઃખ હેઠે આવે છે ને હૈયામાં જ સમાય છે. જે દુઃખને જાણે નહિ, જેનામાં દુઃખ ભાંગવાની શક્તિ નથી, અને જે દુઃખે દુઃખી નથી, તેના આગળ દુઃખ શા માટે રડવું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust