________________ 228 : બલકે એ આટલું સાંભળી વૃદ્ધની દાઢી પકડીને પૂછવા માંડયું કે હે તાત! એવી તે શી સમસ્યા છે? અમને સમજા-૬૭ , , સરલા સુદ્ધ સુહાવા સસણહા અમીય સારિચ્છા : કરસ ન હરતિ હિયયં બાલાણઈ મમ્મણલ્લાવા-૬૮ - એમ બાલના આગ્રહથી વૃકે સમસ્યા કહેવા માંડી એટલે વિક્રમાર્ક પણ વડના કેતરમાંથી તે સાંભળવા તૈયાર થયે--૬૯ રાજની પુત્રી રત્નપુરમાં પદ્મિની પુષ્પ મંજરી છે તે આ રાજાને અનુરક્ત થઈ છે ને વયે બા૨વર્ષની છે, કલિ જેવા તેના સ્તન છે, ને દશમી અવરથાએ પહોચેલી છે, એટલે જે દશ દિવસમાં ના આવે તે દશે પ્રાણ તજશે-૭૦-૭૧ * અહમgયણ ચાર ત્તિય મિત્તેહિં અવદિવસેહિં . એ યાવકૅ પત્તા ઈત્તીય વિહિં દિવસેહિં–૭૨ - - પાંચ ઇંદ્રિય, ત્રિવિધ બલ, ઉપનિ:શ્વાસ, એ દશ પ્રાણુ ભગવાને કહેલા છે, એમને વિગ તેજ ભરણ-૭૩ . આવું સાંભળીને વિક્રમાર્કમહીપાલ પિલી પાવડીથી આકાશમાર્ગે ઉડ એમ સમજીને કે હવે વિલંબને વખત નથી--૦૪ તુરત રત્નપુરમાં જઈ પહે, અને તેના પિતાએ બહુ પહેરામણું સમેત આપેલી એવી પદ્મિનીને પર–૭૫ - ત્યાંથી કૌતુક જોવા માટે રાજા ચાલ્ય, અને ગિરિ, ગહર, વન, ગ્રામ, પુર, આદિ જેવા માટે નીકળ્યો--૭૬ - ફરતે ફરતે એકવાર સંધ્યાકાલે એક વૃક્ષતલે આબે, એ વૃક્ષ ઉપર એક ચિરાયુ એ અદ્ભુત ભારડ પક્ષી હતો--૭૭ એ પક્ષી ઘણું વિચિત્ર હોય છે. તેને ત્રણ પગ હોય છે, બે જીવ ને બે મુખ હોય છે, પણ તેને પેટ એકજ હોય છે-૭૮ - 1. સરલ શુદ્ધ સ્વભાવવાળા સ્નેહપૂર્ણ, અમૃત જેવા, બાલંકાના સહજ ઉલ્લાપ કોનું દદય હરતા નથી? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust