________________ 226 - અવું પૂછતાં પક્ષીએ સમસ્યાગર્ભિત વચન કહ્યું કે હે સ્વામિન એક નગરમાં એક કન્યાએ મને આટલાં વાનાં દેખાડ્યાં, છત્ર, રત્નત્કર, પદ્મ, રક્ત પુષ્પ, રવિનું બિંબ–૪–૪૩ '. આને અર્થ હું જાણતો નથી પણ એટલું જાણું છું કે હે ભૂપતિ! એ કન્યા, એની ચેષ્ટા અને એના ભાવથી, તમને અનુરક્ત છે એમ જણાય છે-૪૪ : માટે હે ભૂમીંદ્ર! તમારે એ કન્યાને લેવા માટે સત્વર જવું જોઈએ નહિ તો તે નક્કી મરણ પામશે-૪૫ પછી વિક્રમાદિત્યે ઘણાક પંડિતેને પૂછયું પણ પેલી સમસ્યાને અર્થ કેઈએ કહ્યું નહિ કેઈનો મર્મ કેમ સમજાય?–૪૬ - ત્યારે વિક્રમાદિત્ય જૂના બ્રાહ્મણવૃક્ષને શુક્યમૂલથી નિર્મિત એવી ઉત્તમ પાવડીઓ લઈને, આશ્ચર્યપૂર્ણ અને અનેક કેતુકપૂર્ણ એવા પૃથ્વીતલ વિલેકવા માટે, કૂવાના દેડકા જેવી વૃત્તિ તજી, નીક-૪૭–૪૮ . . " તુ રાતી ચાંચ અને રાતા ચરણ વાળે કોણ છે ? હંસ છું. કયાંથી આવે છે ? માનસ સરોવરથી. ત્યાં શું છે? સુવર્ણનાં કમલનું વન અને અમૃતતુલ્ય જ છે, છીપમાં પાકેલાં મોતી સાથે થયેલાં વૈર્ય છે, અને ત્યાં શબૂક વસે છે. એવું સાંભળીને બગલાને ખડખડ હસવું આવ્યું-૪૯ વિવિધ આશ્ચર્ય જણાય છે, સુજન દુર્જનને પરિચય સમજાય છે, પિતાના સામર્થ્યને પણ વિચાર આવે છે, માટે પૃથ્વી ઉપર ફરવામાં લાભ છે–૫૦ સંધ્યાકાલ પડતાં રાજા નગર બહાર ગયે, અને વિચારવા લાગ્યું કે જળજંપ્યા પછી રસ્તે ચાલવું નહિ–૫૧ આ માટે લાવ આ વડના કેતરમાં પહેલી પહેરી રાત કાઢું, એમાં પણ વ્યંતર ભૂત પ્રેત આદિ હશે તેમને જેઉં-પર પાવડીને દૃઢ કરીને વડના કેતરમાં સુતે, તેવામાં રાત પડી એટલે ... ભૂતનાં અદ્ભુત બાલક ત્યાં આવ્યાં-૫૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust