________________ - 224 3 . શુકકુલને દીપાવનાર એ વિદગ્ધ મુખમંડન નામને, મહારાજાને રમાડવાના રમકડારૂપ, અને નામ તેવાજ ગુણવાળો એક શુક ત્યાં હત–૧૬ તેને છ મહીનાની મુદત આપીને રાજાએ કહ્યું કે સર્વ ઠેકાણનાં કૌતુક જેઈને તારે પાછા આવવું–૧૭ જે છ મહીના પછી તું નહિ આવે તે હું મારા દેહને ચિતામાં સળગાવી મૂકીશ–૧૮ ( પિપટે કહ્યું કે જો હું જીવતો હઈશ તો જરૂર આવીશ એ મારી પ્રતિજ્ઞા છે -19, . એમ કહીને ૫ટ આકાશમાર્ગ ઉડી ગયે, અને આશ્ચર્ય તે જોત ચાલ્ય–૨૦ : - કાઈક, સાત સાત માળની હવેલીઓવાળા, નગરમાં એક ચેખી ધળી ભીત ઉપર માર્ગના શ્રમથી થાકેલે શુક વિસામે લેવા બેઠે–૨૧ ત્યાં એક કન્યાઓનું ટોળું ક્રીડા કરતું હતું, અને તેમાંની પ્રત્યેક કુમારિકા સ્વર્ગની નારીનું પણ માન મૂકાવે તેવી હતી–૨૨ . તેમાંની એક કુમારિકા સખીઓ પ્રતિ બોલી કે મારી વાત સાંભળે–૨૩ પેલે જે પિપટ છે તે શુક્રં સનું નામ વિદગ્ધ મુખમંડન છે અને તે વિક્રમને પ્રાણથી પણ અધિક પ્રિય છે–૨૪. આવું સાંભળીને બધી સખીઓ તેને ધન્ય માનતી પૂછવા લાગી કે બહેન! તેં એ વાત શાથી જાણ–૨૫ ' તેણે કહ્યું કે સાંભળે બહેને મારું મોસાળ ઉજજયિની માં છે, ત્યાં એકવાર મારા મામા સાથે હું રાજમંદિરમાં ગઈ હતી, ત્યારે આ પિપટને રાજાના હાથ ઉપર બેઠેલે જોયો હત–૨૬–૨૭ . એના ઈંગિતથી, આકારથી, એની ચેષ્ટાથી, એના ભાષણથી, તેમ એનાં આંખ પાંખ પગ આદિથી મને નિશ્ચય થયે છે કે એજ એ પોપટ છે છે-૨૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust