________________ 225 જ્ઞાનને સાર પ્રત્યય થાય એજ છે, અને ગેરસમાંથી છૂતની પેઠે સારને પ્રત્યક્ષઉપમાનાદિથી કાઢે શક્ય છે–૨૯ હું એને બેલાવું અને જો એ ચાલતો મારા હાથમાં બેસે તે ખરી વાત નહિ તે ટી-૩૦ એમ કહીને તેણે શુકરાજને કહ્યું કે જેનું વિક્રમને પોપટ હોય તે આવીને મારા હાથમાં બેશ–31 - એમ સાંભળતાં જ તે આવીને તેના હાથમાં બેઠે અને સર્વને માથું નમાવી નસરકાર કરવા લાગે-૩૨ ' તેમણે સર્વેએ ફલ ફુલ જલથી તથા રત્ન મેતી જડેલાં સુવર્ણભરણથી તેનું આતિથ્ય કર્યું–૩૩ . . . છત્ર, રત્ન, પદ્મ, રક્તપુષ્પ, રવિમંડલ, ને કરકુલ ચાર વાર એમ તેણે બતાવ્યાં–૩૪ તે કહ્યું કે, હે શુકરાજ ! આ મારા મનમાંની સમસ્યા તારે વિકજન - શિરોમણિ એવા શ્રીવિક્રમાદિત્યને કહેવી 5 * * * હૈ કીરત્તસ! કદાપિ તને જે એની વિકૃતિ થશે તે તને જરૂર સ્ત્રીહત્યાનું પાતક લાગશે-૩૬ : એ વાત સ્વીકારીને પિપટ વેગે ઉડી ગયા અને શ્રીવિક્રમાિિવભૂષિત એવી ઉજ્જયિનીમાં આ--૩૭ . અવધિ પૂર્ણ થયે જાણીને વિક્રમરાજા જે સ્વજનેસમેત ચિતાપ્રવેશની તૈયારી કરે છે, તે જ રસ્તાના શ્રમથી થાકેલે, ક્ષુધાથી પીડિત પિપટ સર્વનાં હર્ષથુસમેત પૃથ્વી ઉપર પડયે-૩૮૩૯ * તે વખતે આખા જગતમાં જ્યકાર થઈ રહ્યું અને રાજા પોપટને લઈને પોતાના ગૃહમાં ગયે-૪૦ 0 તેને ભેજનપાનાદિ કરાવી રાજાએ પૂછ્યું કે હે ઉત્તમ શુક ! કહે કે * શું આશ્ચર્ય જોયું -41 29 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust