________________ 223" ઉપર બેસવા માટે રાંજા જેવો પગ ઉપાડે છે કે મદનમંજરી નામની પૂતળી યથાર્થ વાત બેલી કે, આ સિંહાસને બેસવા ગ્ય તે તેજ છે કે જે વિક્રમથી અધિક કે સરખો હોય, બાકી તો અમે જેનાં અધિષ્ઠાતા છીએ એવા સિંહાસનની આશા કરે તો તે ઉપહાસને પાત્ર થાય-૪–૫-૬ . વિક્રમના જેવું ઔદાર્ય, અનન્ય પરાક્રમ, તે કહીં થયું નથી કે થવાનું નથી, કેાઈ રાજામાં કે સાક્ષાત્ ઈંદ્રમાં પણ નથી–૭ આવું સાંભળીને રાજાએ મદનમંજરીને કહ્યું કે તેમનું ઔદાર્ય અને પરાક્રમ કેવું એક હતું?-૮ . . - આવું પૂછતાં મદનમંજરીએ યથાર્થ અને નયયુક્ત વચને કહ્યું કે હે ભેજરાજ! સાંભળ-૯ - દેશાંતરમાં ફરતાં રાજાએ રાત્રી સમયે કવચિત વૃક્ષનીચે કેઇને પિકાર સાંભળ્યું કે અહે મારા ભાઈ સવારે માર્યો જશે; એ ઉપરથી પિતાની પાદુકાન બલથી પિતે તે સ્થાને જઈ રાક્ષસને પિતાને જીવ આપી તેને ઉગાયો-૧૦ કલિકાલને ગલે અંગુઠે દઈને ઉત્તમ ગુણયુક્ત એવું રાજ્ય શ્રીમાલવાધીશ ચલાવતા હતા–૧૧, અનેક દેશથી આવેલા અનેક શાસ્ત્રાદિ જાણનારા વિબુધ લોક સાથે રાત્રિદિવસ વિદ્વછી પોતે કર્યા કરતા–૧૨ '' : * * નાનાશાસ્ત્રસુભાષિતામૃતરસથી કાનને આનંદતા જે સજજનોના દિવસ પંડિત જનના સંસર્ગમાં મનને રોકવામાં જાય છેતેમનો જન્મ, તેમનું જીવિત બધું સફલ છે, તેમનાથીજ ભૂમિ ભૂષિત છે, તેમના વિનાના જે વિવેકહીન પવત્ જને પૃથ્વીને ભારરૂપ છે તે તે નિષ્ણજન જ છે.-૧૩ છે જ્યાં ઉત્તમ સુજનસંગતિ નથી, જ્યાં પંડિતના વિવાદ નથી, ધર્મકમેને જયાં વિચાર નથી, ત્યાંના નરેનર છતાં પશુતુલ્ય છે–૧૪ | વિક્રમ રાજાના ઘરમાં તે સર્વે વિદ્વાનુજ હતાં, પક્ષી પણ અતિ વિદ્વાન " * હતાં-૧૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust