________________ 221 - તેમાં તારે ચઢી બેસવું અને એક આઠ મણકા ફેરવવા, ને પેલ કડાયામાં પંચામૃત હેમતા જવું-૭૦ . જપ થઈ રહેતાની સાથેજ છરીથી શીકુ કાપી નાખવું અને મનમ ધીરજ રાખી એ કામ કરતાં ડરવું નહિ--૭૧ તે જ વખતે ફલાધિષ્ઠાયક દેવતા તને પ્રત્યક્ષ થશે અને સર્વ રોગ હર નારૂં ફલ તને આપશે–૭૨ ચગી તે રેગીને મંત્ર આપી પોતાને રસ્તે ચાલતો થયે, અને રા. આ વાત સંભારતો ઘેર ગયે-૭૩ - પછી પેલા રેગીએ તમામ સામગ્રી કરી અને ચદશને દિવસ સિદ્ધ વડ આગળ ગયે–૭૪ વિક્રમાદિત્ય પણ કેતુક જોવા માટે વેષ બદલીને ઝટ સિદ્ધવડ આગઇ જઈ પહે --75 તેવામાં પેલે દરિદ્રી રોગી પણ ત્યાં આવ્યું અને તેલનું કઢાયુ તપાવી શકે ચઢ--૭૬છે અને સિદ્ધમંત્રને એક આઠ વાર જપ કરીને શીકુ કાપવા ગયે રં વેળે એ અધમ પાપીને બહીક લાગી--૭૭ . એ નાહીંમતે એમ વિચાર કર્યો કે આ તેલમાં પડતાની સાથે જ માર પ્રાણ જશે તો મારાં બૈરાંછોકરાં પાછળ શું કરશે?–૭૮ એમ ગભરાઈને તેણે સાતવાર મંત્ર સાધન કર્યું પણ સત્વહીન અ દરિદ્રીને શિરોમણિ એવો તે શીકાને છેડી શક્યો નહિ-૭૯ ત્યારે ખિન્ન થઈને સાહસ વિનાને તે શીકેથી ઉતર્યો એટલે વિક્ર તેને કહ્યું કે તે નિગી ક્યાં જાય છે?–૮૦ - તેણે કહ્યું હે નરોત્તમ! મારામાં જોઈએ તેટલું સાહસ નથી, ને આ જાણે છે કે ઈંદ્રથી તે એક કીટ સુધી જીવ સર્વને વહાલે છે–૮૧ - વિક્રમે તેને કહ્યું કે એક કેટિસુવર્ણ લે અને એ મંત્ર મને આપ કે હું એના સાચા જુઠાની પરીક્ષા કરી જેઉં–૮૨ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust