________________ 220 . રાગ, દિપ્રદેશથી જે પવન આવે તેજ કન્યાઓએ ઉરાડેલા ચામરને પવન, અહે! સર્વ ક્ષણ તજયા છતાં પણ ભિક્ષુ રાજા જે સુવે છે.–૫૭ લકત્તર ફલ શોધનારા તેમને જ ધન્ય છે કે જે સંસારની અસારતા વિચારી સદૈવ આવી સ્થિતિમાં રહે છે–૫૮ - મુમુક્ષાના બલથી કરીને મેહ મમતા સંકલ્પ સંગ આદિ રાગદ્વેષનાં કારણનાં ઉચ્છેદ કરવો–૫૯ રાજાએ વિચાર કર્યો કે આ ગીંદ્ર ખરેખર ગુણગ્રણી છે, અને હું તેમ કઈ રંક તેને મન સરખા છીએ-૬૦ " એવામાં જ કઈ દુઃખપૂર્ણ દરિદ્રી મહાકુષ્ટથી પીડાતો ત્યાં આવે -61) તેણે યોગીન્દ્રની પ્રાર્થના કરી કે હે સ્વામી! રેગથી હું બહું પીડાઉં છું, માટે એ ઉપાય કરો કે જેથી મારો રોગ હંમેશને માટે જાય -62 તે રાગીને જોઈને એગીએ કહ્યું, આ મહાદુષ્ટ રેગ મહાકવિના જવાને નથી-૬૩ હું ઉપાય કહીશ પણ તને તે બહુ દુર્ઘટ લાગશે, પરંતુ જે તે પ્રમાણે કરીશ તો રોગથી મુક્ત થઈશ.-૬૪, ત્યારે રોગીએ મહારાજ ! હું રેગી જે રીતે છૂટું તે ઉપાય કૃપા કરીને બતાવો એમ કહ્યું, એટલે ગીશ્વરે કહ્યું કે સુરેન્દ્રના નંદન વનમાં કલ્પવૃક્ષ છે તેનું ફલ સર્વ દુષ્ટ રેગને હરે છે, એટલે તેના ભક્ષણથી આ તારે દુષ્ટ રેગ જશે-૬૫-૬૬ : બીજાના પણ જે જે રેગ હશે તે જતા રહેશે, ને એ ફલ ખાધા પછી કોઈને નવા રેગ નહિ થાય-૬૭ : આ મંત્ર તું મારે મેઢેથી લે, એ મંત્ર સર્વ કામને પૂરનાર છે, એને જપ તારે કૃષ્ણચતુર્દશીને દિવસે કરો--૬૮ ક સિદ્ધવડની નીચે અગ્નિને કુંડ કરી તે ઉપર તેલ ભરેલું કડાયું ચઢાવવું અને ઉપરજ વડની શાખાએ એક શીકુ બાંધવું-૬૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust