________________ 218 : - અમે નથી નટ, નથી વિટ, નથી ગયા, નથી પરહનિબધ્ધબુધ્ધિવાળા નયજ્ઞ, કે નથી કુચભારથી નમી ગયેલી ચેષિત– રાજભવનમાં અમારે શે હીસાબ-૪૭ : - અમે ભિક્ષા ખાઈએ છીએ, રતાનાં ચીથરાં વીટીએ છીએ, જમીન ઉપર સુઈએ છીએ, અમારે રાજાનું શું કામ–૪૮ : જો ચિત્તમાં શાન્તિ હોય તે પરાયા લેક રોષ કરે તેથી શું? અને ચિત્તમાં તાપ હોય તે લેક રાજી થાય તેથી શું ? સદા ઉદાસીનતામાં જ મગ્ર એવો સ્વસ્થ ગી કોઈને ખુશીએ કરતો નથી કે નાખુશીએ કરતો નથી–૪૯ તેમણે એ મહાત્મા ગીનું આવું સ્વરૂપ સમજાવ્યું તે સાંભળીને શ્રીવિક્રમના મનમાં એવો વિચાર આવ્યો કે, જે સમસ્તરાગને તજી નિસ્પૃહ છે, અભિમાન તજી સવૈકનિક છે, અને સંતોષના પૂરમાં જેમની ઈચ્છામાત્ર દૂર તણાઈ ગઈ છે, તેવા પુરુષે પિતાના મનને જ મેજ કરાવે છે, લેકિની દરકાર કરતા નથી–૫૦-૫૧ . . . . - જે વિષયાર્થભેગ ઉપર લોભાતા ચિત્તવાળા છે, બહાર વિરાગ દેખાડી હૃદયમાં સરાગ છે, તેવા દાંભિક, વેષધારી, ધૂર્ત, હેય તેજ લેકને રાજી રાખે છે–પર આ વિવેક કરીને માલવેંદ્ર મહીપાલ બહુ ભાવ આણુને યેગી શ્વરને નમન કરવા ગયે–૫૩ . . . . . ત્રણવાર પ્રદક્ષિણા કરીને, સંવેગરંગપૂર્ણ અને ધ્યાનમાં મચેલ નેત્રવાળા, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન સમાધિ, આઠ અંગયુક્ત ગચર્યામાં પ્રવૃત્ત,એવા યોગીશ્વરને નમ્યો૫૪-૫૧ પિંડસ્થ, પદ, રૂપ, રૂપવર્જિત, એવા ચતુઃ પ્રકારના ધ્યાનમ તેને લાગે જઈને આ પ્રકારે વિચાર કરવા લાગ્યો-પ૬ : - ભૂમિ એજ પલંગ, પિતાને ભુજ એજ ઉશીકું આકાશ એજ ચંદ ર, ચંદ્ર એજ દીપ, વિરતિવનિતા સાથે જ સંભેગ, રેણુ એજ અંગા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust