________________ . 217 જોઈ જોઈ જોઈ ને એવું તે જોઇસ નહી. જઈ તું જેઈસિ જોઈએ હરૂ૫ડલે રાખિસિ નહી–૨૨ : આત્મા, પરમાત્મા, ચિત્તસંયુત ચેતના, તે શુભધ્યાનમાં એકત્ર કે પૃથક્ પૃથક્ વિલેકાય છે–૨૩ ભૂત, વર્તમાન, ભવિષ્ય એ સર્વની વાત ધ્યાનયેગથી કરીને તે મહાગી જાણી શકતો હતો-૨૪ લાભ, અલાભ, સુખ, દુઃખ, કવિત, મરણ, જય, પરાજય, તે અષ્ટપ્રકાર જ્ઞાન ગીંદ્રને હતું–૨૫ તે, નિરીહ, નિરહંકાર, નિઃસંગ, નિઃ પરિગ્રહ, નિરાકાર, શમી, નેતા, જ્ઞાનવન, ભક્તવત્સલ, હતો-૨૬ તેને જે પૂછીએ તે સ્પષ્ટ કહેતો હતો, અને આખા વિશ્વની વાત કરામલકવતુ જાણત, દેખતે હત-૨૭ કોઈનું કાંઈ લેતો નહિ, પણ ઇચ્છા થાય તો ઉલટું આપતે, વિશ્વમાત્રને ઉપકાર કરતો પણ પ્રત્યુપકાર ઈચ્છતો નહિ-૨૮ ઉજજયિનીના લેકમાત્ર બાલક છોકરાં સ્વજન આદિને લઈ તેને નમસ્કાર કરવા નિત્ય જતા હતા–૨૮ ' . . . તે નિરંતર સુખાસને બેસતો હતો, તેના અધરપલ્લવ સુશ્લિષ્ટ રહેતા હતા, દૃષ્ટિ નાસા ચેટી રહેતી હતી, દાંતે દાંત ભીડાયેલા રહેતા, પ્રસન્ન વદનસમેત પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસતે, અને અપ્રમત્ત રહી ધ્યાનમાં નિમગ્ન રેહેતા-૩૦-૩૧ - લેકેએ તે યોગીનું યથાર્થ ગુણકીર્તન એક સમયે રાજાના આગળ કર્યુ-૩૨ - રાજા, લેકને મોઢેથી તેના મહાગુણની વાત સાંભળીને, તેને જોવા માટે પિતાના માણસ એકલતે હ–૩૩ સર્વત્ર પાપોપદેશ કરનારા ઘણા પેદા થાય છે, અને લેક પણ પાપ ઉપરજ આદર રાખે છે, એવા સર્વત્ર ઉપદેશ આપવાને પરોપકાર કરનારા * 28. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust