________________ 215 ' પરાક્રમી શ્રી ભોજરાજ, આ પૂતળીએ કહેલી ઉત્તમ વાર્તા સાંભળીને, વિક્રમાને હૃદયમાં મરતે, પોતાના રાજકાર્યમાં પ્રવૃત્ત થતો હ–૧૮ વિક્રમાદિત્ય ભૂપતિના, શ્રી રામચંદ્રસૂરિકૃત સિંહાસનપ્રબંધની નવમી કથા સંપૂર્ણ થઈ–૧૯ ઇતિ સિંહાસન દ્વાત્રિશિકાની નવમી કથા. વળી શુભગ્રણી શ્રીધારાધિપ, શુભમુહૂર્ત, શુભ સભાસદથી પૂર્ણ એવી સભામાં આવ્ય-૧ ચંદ્ર શુભ અને સાનુકૂલ બલવાળે હતે, રવિ અને બૃહપતિ ભેગા હતા, ક્રૂરગ્રહ બલહીન હતા, ને શુકની અંતર્દશા હતી–૨ રાજ્યાધિષ્ઠાત્રી દેવીની ભકિત્ત પૂર્વક પૂજા કરી, કર્થો ભેજભૂપાલે નૈવેદ્ય મૂછ્યું-૩ દેવતાને નમન કરી, ગુની રતુતિ કરી, મહાદાન આપી, અને મંત્રે ચ્ચિાર કરતા રાજા સિંહાસન પાસે ગયો–૪ તે અદભુત સિંહાસન ઉપર જેવા રાજા બેસવા જાય છે કે, તેવી મદનસેના નામની દશમી પૂતળી બેલી–પ હે રાજા ? આ સિંહાસને તમારે બેસવાનું નથી, જેને ગાંભીર્યગુણ વિક્રમને જે હોય તે જ અત્ર બેશી શકે–૬ અતિ બુદ્ધિમાન એવો ધારાધીશ આવું સાંભળીને બે કે, તેના ગાંભીર્યગુણને મહિમા કેવક હતું તે કહે-૭ તે ઉપરથી દશમી પૂતળીએ ભેજરાજાને સુટ કહેવા માંડયું કે, હું વિક્રમના ગુણની કથા કહું તે સાંભળો-૮ યેગીને વર મળેવાથી તે અનુસાર જપ કરી હેમ કરતાં અગ્નિદેવે જે ખાતાંજ જરા, મૃત્યુ, રોગ આદિ જાય એવું ફલ આપેલું તે જેણે માર્ગમાં રેગાર્તિ એવા વિપ્રને દયાથી આપી દીધું તે વિક્રમના જેવો કોણ ? - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust