________________ 213 માણસને સંહાર જઇ રાત્રીએ એકલે, એ શૂરવીર, રિપુરૂપ હાથીને સિંહ, ઘરમાં પેઠે-૯૨ સિહિણી ઇક્કરિ સીહ જિણઈ પદ્ધરિ મંડાઈ આલિ. અન્ને વિણ સણકા પુરી સબક્યાં જિણ ઇસીયાલિ–૯૩ વાજા વજઉ જણ મિલુ જણાવુ અપાયું મદિઈજી ડગ ભરઈ / જિસુણી અપ્રમાણ-૮૪ ઉત્કટ અને અભુત વષવાળે તે, શંકા તજીને અતિ સાહસથી કાર ઓળંગતે ઓળંગતે જયાં નરમોહિની બેડી હતી ત્યાં ગ-૯૫ જે તે પવિનીને રાજા જુએ છે કે હાથમાં તરવાર લેઇને રાક્ષસ ત્યાં પ્રકટ થયે-૯૬ તેની આંખ લાલ હતી, વદન લાલ હતું; એ અતિ કરાલ તથા . અગ્નિ જેવા આકારવાળે તે વિક્રમ ઉપર આંખો લાલ કરીને ધા-૯૭ રાક્ષસે કહ્યું કે હે ભૂપ! તું મારા ઘરમાં કયાંથી ? હાથમાં શસ્ત્ર લે, આજ યમરાજે તને મારવા જ મને મે કહ્યું છે-૯૮ તે ઉપરથી બનું ફર અને દાણ યુદ્ધ ચાલ્યું, જેમાં વિક્રમે એ ક્રૂર રાક્ષસને ભૂમિએ પાડ-૯૮ તે વખતે ધન્ય એવી નરમોહિની કન્યા અતિ હર્ષ પામી અને બેલી કે હે વિક્રમાદિત્ય! તમે આજ મને રાક્ષસથી મૂળવી–૧ 0 0 એ ઉપરથી અખા ગામમાં જયજયકારને ઘષ થશે, અને તે ગામના લેક તથા રાજા ત્યાં આવી પહોચ્યા પંચશબ્દ ઘોષથી, વાઘથી, ગીતથી, નાટકથી, કાંતજનપરિપૂર્ણ એવું કાંતિપુર નાદમય થઈ રહ્યું-૨ કન્યાના પિતાએ પુત્રજન્મતુલ્ય ઉત્સવ કર્યો, ગોળ, ઘી આદિ અનેક દાન અપ્યાં, અને ઘણાકનાં બંધન છોડાવ્યાં-3 . . પછી રાજા, પિતા, તથા લેકમાત્ર નેમ નરમોહિની કન્યા બધાં એકજ સ્થાને જોઈ રહ્યાં હતાં– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust