________________ 216 . રાજયગુણયુક્ત એ શ્રી વિક્રમ જે લમીને આનંદ આપનાર મહારાજા હતા તે અવંતીમાં રાજય કરતો હત–૧૦ એકવાર તેના પુરના, નંદનધાન જેવા ઉદ્યાનમાં, કેઈ આત્મજ્ઞાની એ મહાગી આગે-૧૧ | Fસે જોગી જે જોગવાઈ મણુ તણું પણ નિરત્ત સૌ જોગી કિમ મન્નાઈ ખખરિખાઈ વિર૪-૧૨ તે મહાજ્ઞાની, મહાધ્યાની, મની, જિતેંદ્રિય, સવાર્થસંપન્ન, અને સર્વસંગવિવર્જિત એવો હતો–૧૩ ષચક્ર, પડશાલા, ત્રિશન્ય, વ્યોમપંચ, તે પિતાના દેહમાં જાણતો હતો અને સ ધ્યાનયોગમાં, રહેતા હ-૧૪ * ઈડા, પિંગલા, સર્વાર્થ સાધક સુષુમ્યા, એ જે ચંદ્ર અને સૂર્ય નાડી, તેમને પણ અભ્યાસ.ગથી તે જાણતો હતો–૧૫ - જ્યાં બુદ્ધિને માર્ગ નથી ત્યાં વાણી શું કરી શકે? ને વાચાથી વિર ક્તને માટે ગુરુ પણ શું કરે ? માટે અભ્યાસ એજ પરમપદ છે-૧૬ ' જે મન અથવા વાણીને વિશ્વ નથી તે ખપુષ્પ જેવું છે, જે પોતે પિતાને અનુભૂત હોય તેમાં સંશયને અવકાશ નથી–૧૭ * જયાં મન જાય ત્યાં પવન જાય છે, ને જયાં પવન જાય ત્યાં મન જાય, માટે એ ઉભયે તુલ્યક્રિય છે, તેમને વિવેક ક્ષીરનીર જેવો છે–૧૯ રે મન એડઉ બુડઉ જઈકિહઈ થિર થાઈ ત્રિભુવન તો તેલિયું ત્રિસમુ ભજિસુ ભવચી ચંતિ-૨૦ - મણ મરણિ ઈદિય મરણું ઈદિય શમરતિ સિંગલંતિ કમ્માઈ ' ' કમ્મ મરણેણ મુખો તહ્યા મણ મારણે કુણહ 21 , 1. એ જોગીકે જે મન તને પવન નિરંતર વશ રાખે, પણ ખાખરી ખાઈને વિરાગીનું / ડોળ કરે તે જોગી કેમ કહેવાય ? એવો ભાવાર્થ છે. 2. મન અતિ આડ અને ચંચળ છે તે કેમે સ્થિર થાય તો, ત્રણે ભુવન તણ જેવાં થઈ રહે અને સંસારની ચિંતા મટે; મન મરે તે ઈદ્રિય મરે, ઇંદ્રિય શાત થાય તે કર્મ મળે, કર્મ ભરે તે સુખ થતાં તુચ્છ રહેજ નહિં, આવો ભાવાર્થ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust