________________ 222 * તે ઉપરથી તેણે મંત્ર આપે અને રાજાએ તે મંત્ર તુરત ત્યાં જ છે અને ઝટ શીકુ કાપી નાખ્યું તો દેવતા ત્યાં પ્રત્યક્ષ થયે–૮૩ હે વિક્રમાદિત્ય! આ શુભફલ લે એનાથી તારા ત્રણ પ્રકારના રોગ શે એ નક્કી જાણ–૮૪ * * * , આનાથી કરીને તેને જીવતા સુધી રોગ થવા પામશે નહિ, તારા જે સાહસી મેં આખા ત્રિકમાં દીઠે નથી-૮૫" " ' ' . ' . એ પ્રકારે ફલ આપીને દેવતા પિતાના નંદનવનમાં ગયે, અને યાદ્ધ એવા વિક્રમે તે ફલ પેલા રેગીને આપ્યું–૮૬ * ઉપરાંત વળી એક કોટિસુવણે આપ્યું, જેથી નિધન હતો તે સધન થય અને રેગથી પણ છૂટ્યો-૮૭ . આ મહા ઉપકાર કરીને રાજા પિતાને ઘેર ગયે, અને ગીરનું મહાવત ધ્યાનમાં રાખી સમાધિમાં બેઠો-૯૮ ( મનસેનાએ ભેજરાજ મહીપતિને કહ્યું કે, તમારું પરાક્રમ જો આવું હોય તો સિંહાસન સિા-૮૯ . . . . . .. આશ્ચર્યકારક, ધર્મયુક્ત, સુભગ સર્વયુક્ત, શંભન એવી શ્રી વિક્રમની કથા સાંભળીને સભામાંથી પિતાનાં પરિજન સમેત ઉઠી મહિમાગાર અને ૨મામંદિર એવા પિતાના ગૃહમાં જઈ કામે લાગ્ય–૯. .. વિક્રમાદિત્ય ભૂપતિના, શ્રી રામચંદ્રસૂરિકૃત સિંહાસનપ્રબંધની દશમી કથા પૂર્ણ થઈ–૯૧ ' - ઈતિ સિંહાસન દ્વાચિંશિકાની દશમી કથા. વળી શ્રી ભોજરાજા ઉત્તમ સામગ્રી તૈયાર કરાવી સ્વજને સમેત સભામાં આવ્યો-૧ , ' - શુભ મંત્રનું આરાધન કરી, ધ્યાન ધરી, દેવ તથા ગુરુને નમસ્કાર કરી, શિખાબંધ તિલક આદિ કરી, બંદિજનો બિરુદ ઉચ્ચારતા હતા તે સમયે ભેજરાજા સિંહાસન પાસે ગયે-૨-૩ P.P. Ac. Gunratnasuri M.S. Sun Gun Aaradhak Trust