________________ 218 મહા સાધુએ વિરલજ હેાય છે કે જેમના સંસર્ગથી અજ્ઞાનને ક્ષય થતાં દેહીને નિર્વાણ પ્રાપ્ત થઈ જાય–૩૪ છે. તેમણે તેમની પાસે જઈ બુદ્ધિપૂર્વક પરીક્ષા કરી જોઈ મહા નિરપૃહી અને ગુણકર છે એમ નિશ્ચય કર્યો-૩પ શિચદંભ, અમદંભ, સ્નાતકદંભ, એ આદિ જે જે દંભ છે તે નિઃસ્પૃહાદંભના સેમા હીસાબમાં પણ આવી શકે તેમ નથી–૩૬ . * પરમાનંદ આપનાર એવા તેને પંચાંગપ્રણિપાતપૂર્વક તેમણે નમસ્કાર કરી હાથ જોડી ગિરાજને વિનતિ કરી કે, સ્વામી શ્રી વિક્રમાદિત્ય જે આદિત્ય જેવા પ્રભાવાળા છે તે આપને તેડે છે તે પાકરી પાલખીમાં બીરાજે-૩૭–૩૮ * પંચશબ્દાદિ નિષ સહિત, પુરીને શણગારાવીને, તે તમારા સામા આવશે-૩૮ આવું સાંભળીને ગિરાજે પ્રત્યુત્તર કહ્યું કે, અમે સંતોષામૃતપૂર્ણ લેક રાજભવનમાં શું કરવા આવીએ-૪૦ : . ' ઘણેક પ્રકારે પુરુષોએ સમજાવ્યા છતાં, નીતિશાસ્ત્રને જાણનાર તત્ત્વવિત ગીન્દ્ર રાજભવનમાં ગયે નહિ-૪૧ * તેથી સર્વ શ્રી વિક્રમાદિત્ય પાસે પાછા આવ્યા ને કહેવા લાગ્યા કે, હે સ્વામી એ તે મહા સાત્વિક છે, મદ મિહ વિનિર્મુક્ત છે, રાગદ્વેષરસથી પર છે, ને રાજા, રંક, તૃણ, સ્ત્રી, મિત્ર, શત્રુ, બંધુ તેને સમાન છે, ને એમ કહે છે કે અમે સમાધિધ્યાનતત્પર ગીશ્વરે જનસંગરહિત છીએ-૪૨-૪૩-૪૪ [ સંગ વસેણું જાઈ ધર્મ્સપાવંચ ન૭િ સદેહ કુફ રાય નેહ યુધ્ધ ગોહરણું કુણુ ગં ગેઉ–૪૫ થેવો વિગિહિંસગે જયણે સુધ્ધસ્ટ પંક આવહઈ . જઈ એ વત્તરિસી ઉપજજોય નરવણ-૪૬ . ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradliak Trust