________________ - 211 દહી તે સહવર્તમાન આહાર જે મન કરે છે તેમનાથી ઇંદ્રિ શ રીતે જીતાય! અહો! ડિંભ જગતનું વંચન કરે છે-૬૪ પછી શ્રી વિક્રમાદિત્ય અંધારપછેડો ઓઢીને, તથા હાથમાં કાલરૂપ કરાલ તરવાર લઈને, સંધ્યાકાળે નરમોહિનીના અવાસ આગળ આવી લાખો મનુષ્ય ભરાયેલાં એવી તેને બેસવાની બારી આગળ ગયે-૬૫-૬૬ ત્યાં સખીઓના ટોળામાં તે બેઠી હતી, અને સખીઓ હાંકી કાઢતી હતી તો પણ અનેક ભ્રમીએ તેને દમતી હતી-૬૭ અતિ રમણીય અંગવાળી, કુમારી, કામિની, કમલાનના, કાશ્મીર કુંકુમ ચલી, ગજગામિની, ..... સ્વર્ણરંગવાળી, કાળા કેશવાળી, દીર્ઘ કપાલવાળી, શંખ જેવી ડેકવાળી, દૃઢ કંધવાળી, વિશાલવક્ષઃ સ્થલમાં ઉન્નત કુચદ્રયવાળી, મહાભેજવાળી, રક્ત નખવાળી, પેટે ત્રિલીવાળી, સિંહ જેવી કટિવાળી, રંભેસ, ગુમજાનું, મૃગી જેવી ઝઘવાળી, અશ્વ અથવા કાચબા જેવી પીઠવાળી, કમલેદરી, હાથે પગે અતિ સુંદરતાવાળી, એવી કોઈ દેવતા કે નાગકન્યકા, વિદ્યાધરી, મહાલક્ષ્મી, સરસ્વતી, ઈંદ્રાણી, અહલ્યા, પિલેમી, શચી, રંભા, નિલોત્તમા, મં દેદરી, સુકેશી. મેનકા, જાણે કોઈ મુનિના શાપથી અત્રે આવેલી હોય એમ તેને લાગ્યું-૬૮-૬૯-૭૦-૭૧-૭૨-૭૩-૭૪-૭૫ ત્યાં શ્રીવિક્રમે તમામ માણસોને અતિવિહલ થઇ ઊંચે મેઢે, તેના જ મુખ ઉપર નજર બાંધી રહેલા જોયા-૭૬ અતિકામાભિભૂત થઈ જે ઘરની અંદર પેઠેલા તેવા મરી ગયેલા માણસને બહાર લાવવામાં આવતા હતા–૭૭ અહો! સંસારજાલનો ક્રિયાક્રમ વિપરીત છે! કે ઘણાક વિજ્યમ લુબ્ધ થઈ પ્રત્યક્ષ મરણને પામે છે-૭૮ વિસયવિસંહાલાહલ વિસય વિસં અન્ડપિચંતાણું આ વિસયવિસાય ને પિવ વિસઈ વિસં વિસૂઇયા હાઈ– ઇંદ્રિયથી વિજિત એ જંતુ કષાયથી અભિભત પામે છે, જે જેમાંથી ઈંટો તાણી ગયા છે એવી ભીંતમાં કાણું નથી દબાતું ?-80 - 2. પવિતા એમ અત્ર વિશેષણ છે તે અસ્પષ્ટ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust