________________ * 209 . ચાલતાં ચાલતાં ધનધાન્યસમન્વિત એવી, તથા મિટિ દેવજપતા કાદિથી જયાં સૂર્યતાપ નિવારિત છે એવી, કાંતિપુરીમાં આવ્ય-૪૦ ત્યાં મહાધનવાન દંત નામને વહેવારીઓ રહેતો હતો, તેના ધનને ગણના દેગેદિક અમરની પેઠે થઈ શકે તેમ ન હતું-૪૧ તેને નરહિની નામનું કન્યારત્ન હતું, તે કન્યા પવિની હતી તેને ગંધ પણ પA જે હતો, અને તેનું વદન પવસદૃશ હતું-૪૨ - તે જયાં જાય, સુવે, ખાય, રમે, ત્યાં હજારો ભ્રમરો ગધના લેભથી તેની કેડે ભમ્યાં કરે–૪૩ સ્ત્રીઓને ગર્વમાત્ર ઉતારે તેવી, રમાનો ગર્વ હરનારી, અને ઈદ્રની રંભાને મદ ઉતારનારી, તે અતિ તેજસ્વી હતી–૪૪ ' તે સર્વ અંગથકી રૂપસૌભાગ્યગુણલાવણ્યથી પૂર્ણ હતી, માનિ. નીનાં મન મૂકાવે તેવી હતી, અને વશીઓનાં પણ મન વશ કરે તેવી હતી–૪પ વનરૂપી ધુરાને ધારણ કરતી તે યુવતી આવી મેહક હતી, એટલે તેને જે જુવે તે તુરત મેહુ પામી જતું-૪૬ - નેત્રના ત્રીજા ભાગથી પણ જેના તરફ તે જોતી તે વિશ્લલ થઈ જતા, જૈમના ઉપર આખું નેત્ર પડે છે તે એક ક્ષણમાં મરણ પામતા-૪૭ જે તીર્થ તે ખચ લખ્યાતિ હાય વિચાતે કામ ચંદ મહું પંચમ મારાણિજો; જેસિ પુણો નિવડ દાયેલા વિદિકિ વદંતિ તૈતિલ જલંજલિ દાણ જુગા–૪૮ વકેહિ પીયે સરલેહિં સજ્જણે મફશ એહિં મઝઝ રસારણહિં કુવીઉ નયણાણ ચઉવિહા ભંગે-૪૯ તેના રૂપથી મેહ પામી એક નરભક્ષક રાક્ષસ તેની પાસે રાત્રીએ આવીને રહેતો અને માણસોને મારી નાખત-૫૦ મંત્ર, તંત્ર, યંત્ર, બલિદાન, હેમ, કશાથી તે અધમાધમ શમતે ન હતો કે જો ન હત–૫૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust