________________ ' ' 08 બેઠેલી છે, ને સર્વને આનંદ આપનારી તથા સર્વની જડતાની હરનારી છે–૨૮–૨૯ તેને જોઈને કમલાકરને બહુ હર્ષ થશે ને દેવીને નમસ્કાર કરી પોતે હતુતિપાઠ કરવા લાગ્યો-૩૦ જે કુંદ, ઈંદુ, તુષાર, હારધવલ છે, ધવલવસ્ત્ર ધરેલી છે, જેના કરમાં ઉત્તમ વીણા દંડ આવી રહ્યાં છે, જે શ્વેતસે બેઠેલી છે, જેને બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર આદિ દેવતા સદા વંદન કરે છે, તે જાગ્નને હરનારી ભગવતી શ્રી સરસ્વતી મારું રક્ષણ કરે-૩૧ * વિપુલ વિમલ વસ્ત્ર ધારણ કરતી, રાજહંસી જેવી શુભ, સકલ કલુષરૂપી વેલના ભૂલને કાપનાર કુઠાર, દેવલેકની પૂજા, કવિઓની કામધેનુ, એવી કમલહસ્તા ભારતી મારાં કમષને સંહાર–૩૨ જેના કરકમલમાં ઉત્તમ કમલ રહેલું છે, ને તે કમલમાં રમે વિરાછા રહ્યાં છે, તે રમાની પાસે પુરાણપુ છે, તેની નાભિમાં બ્રહ્મા છે, તેના વદનમાં નિગમાવલિ છે, તેથી તુક્રિયા પ્રવર્તે છે, તેથી દેવતાસંમુદય જીવે છે, તે ભારતી મારું રક્ષણ કરે-૩૩ તે મંદિરમાં ચંદ્રમૂલિ ઉપાધ્યાય હતા, તે સર્વવિદ્યાપારંગત હતા અને તેમની પાસે ઘણાક શિષ્ય રહેતા હતા–38 તેમની પાસે જઈને કમલાકરે ભાવથકી નમન કર્યું, અને બહુ હર્ષથી આરાધના કરી–સાધુઓ વિનયથી અનુકૂલ થાય છે-૩૫ વિદ્યા છે તે ગુસસેવાથી, પુષ્કલ ધનથી, કે સામી વિધા આપવાથી, પ્રાપ્ત થાય છે, એથે ઉપાય નથી–૩૬ કમલાકરે છ માસપર્યત ગુરુની સેવા કરી એટલે તેમણે તેને સારસ્વતમંત્ર આપ્યું- 37 ઉપાધ્યાયને નમસકાર કરી, ઉત્તમ મંત્રને ધારણ કરી, કમલાકરે સાધના કરી, જેથી પિતે સવૈવિધાયુક્ત થયે-૩૮ પછી ઉજજયિનીમાં પિતાનાં માતા પિતાને નમન કરવા માટે તે તરફ, , રસ્તામાં પિતાની વિદ્યાનું બલ વિદ્વાનોને બતાવત બતાવત, પિતે ચા -39 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust