________________ * 210 . નિર્દોષ એવી તે બાલા આમ તેણે સદોષ કરી નાખી, અને તેના પિતાએ એ દોષથી તેને મુક્ત કરવા કટિસુવર્ણ પણ ખરચી નાખ્યું-પર તથાપિ એ મહાપાપી રાક્ષસાધમ તેની પાસે આવીને નિત્યે એક માણસ મારતો હત–૫૩ ત્યારે વહેવારીઆએ તેને માટે એક ભવ્ય ઘર અતિ મનોહર, ચતુઃ શાલાયુક્ત, શોભાયમાન, એવું સાત માળનું કરાવ્યું–૫૪ તેમાં ધન ધાન્ય દાસી દાસ સર્વ મૂક્યાં અને દશટિ સુવર્ણ તેમ મણિ માણિજ્ય મૈક્તિક આદિ પણ તેમાં ભર્યા–પપ તેના બારણા ઉપર મોટા અક્ષરથી પ્રશસ્તિ લખી કે આ કન્યાને જે પરણે તેને આ ઘર આમતું આમ મળે–પ૬ ઘણક નર, નરેદ્ર, ખાદિ તે કન્યા ઉપર આસક્ત થઈ મેત પામ્યા, ને કેટલાક વિષયવિહલ થઈ જીવતાજ મુવા થઈ રહ્યા–પ૭ કમલાકર પણ તેના ઉપર આસક્ત થઈ, તેના રૂપથી મોહ પામી ગયે, ને નિત્ય બારી આગળ જઈ તેનું મુખ જેવા લાગે-૫૮ વર્ષાગડતુ આવતા સુધી ત્યાં રહે અને પછી ઉજજયિનીમાં ગયે, અને ત્યાં શ્રાવિક્રમને તેણે સર્વ વૃત્તાન્ત ક–૫૯ તે સાંભળી અતિકેતુક પામી ને વિક્રમે કમલાકરને કહ્યું કે ચાલ આપણે કાંતિપુરીમાં જઈ એ આશ્ચર્ય જોઈએ-૬૦ એ ઉપરથી વિક્રમ અને કમલાકર વેગે ચાલ્યા, અને સામાન્ય વેષ ધારણ કરી કાંતિપુરીમાં પઠા–૬૧ જે મહેલમાં મહામહિની કન્યા હતી ત્યાં, કમલાકર, રાજાને મૂકીને ગયે-૬૨- જતાંજ બારીએ તેનું મુખ જોઇને કમલાકર વિહલ થઈ જઈ તેના મુખસુધાને સ્વાદ લેવા આતુર થઈ ગયે-૬૩ વિશ્વામિત્ર, પરાશર, પ્રકૃતિ જે પત્ર અને જમાત્રથી નિર્વાહ કરનારા તે પણ સ્ત્રીનું સુંદર વદનકમલ જોતાંજ મેહ પામ્યા તો દૂધ ધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust