________________ 212 કુલધાત, પતન, બંધ, વધ, એટલાં વાનાં કબજે ન રાખેલી ઈદ્રિ, જતુને આપે છે–૮૧ હાથણી સાથેના સ્પસુખના સ્વાદ માટે સુંઢ લાંબી કરતો હાથી તે જ ક્ષણે બંધાવાને કલેષ પામે છે-૮૨ અગાધ જલમાં વિચરતે સતો પણ ગલ ઉપર લગાડેલું માંસ ગળવાથી ગરીબ મીન માછીના હાથમાં પડે છે–૮૩ મત્તમાતંગને કપોલે ભમતો ભ્રમર તેના કાનની ઝાપટ ખાઈને મરણ પામે છે-૮૪ કનક જેવા પીળા દીપની શિખાના તેજમાં મોહથી પડનારા પતંગ મરણ પામે છે–૮૫ | હરિણ ઉંચા કાન કરીને મનોહર ગીત સાંભળવા ઉભુ રહે છે, પણ તેમાંથી જ, શિકારીએ કાન સુધી પણછ તાણી ફેકેલા બાણનું ભોગ થઈ - પડે છે- 6 એમ એક એક વિષયનું સેવન કરતાં મોત થાય છે, તે પાચેનું એકે વખતે સેવન કરતાં મત કેમ ના નીપજે - 7 | વિક્રમે વિચાર કર્યો કે માણસ શાથી મરે છે? નક્કી પેલે રાક્ષસજ - મને મારે છે માટે મારે તેને ઉપાય કરો-૮૮ * રાજા યેવાળે હોય તો લેક તેવા થાય. અધર્મી હોય તો અધામ થાય, સમ હોય તો સમ થાય, પાપી હોય તે પાપી થાય, પ્રજા તે રાજાને જ અનુવર્તે છે, માટે યથારાજા તથા પ્રજા.-૮૯ દુષ્ટનો નિગ્રહ કરનાર, શિષ્ટ પાલનાર, દીન અને ભયભીતનું રક્ષણ કરનાર, રાજાજ છે-૯૦ ઉખડેલાને રોતો, ફુલ આવેલાંનાં ફુલ વીણતો, નાનાને વધારતો, વાંકાં અને કંટકવાળીને બહાર કાઢો, સંહતને જુદાં કરતો, પાકેલાંનાં કુલ વીણતા, એ માળી જે પ્રપંચચતુર રાજા ચિરકાલ વિજયી વર્તે છે-૯૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust