________________ 201 દિવસ ઉગતાં પણ ધૂવડ દેખે નહિ તેમાં સૂર્યને શો દોષ? કે દિવસને પણ શો દોષ ?--61 કોના કુલમાં કલંક નથી ? વ્યાધિ કેને નડતા નથી ? નિત્યે કોના ઇ છાર્થ સિદ્ધ થયા છે? કેમને નિરંતર સુખ મળ્યાં ગયું છે? -62 સિંધુ પાર કર્યા છતાં, રામને સંતોષ્યા છતાં, લંકાધિપતિનું ઉપવન ભંજાડી નાખ્યા છતાં, હનૂમાનને તો લંગોટી ને લંગોટીજ રહી, લક્ષ્મ પ્રાપ્ત થવી કર્માધીન છે, પુરુષાર્થનું કાંઈ ચાલતું નથી- 63 એ પ્રકારે પોતાના કર્મનો ફલેદય માની મનનું સમાધાન કરી કાષ્ઠ ભક્ષણ કરવા માટે ચિતા પડકાવી-૬૪ હિતકામ એવા મિત્રોની વાત જે સાંભળતું નથી તે દુબુદ્ધિ કૂર્મને પેઠે લાકડેથી છૂટી પડીને મરણ પામે છે- 65 દુર્લભ મનુષ્યાવતાર, સત્કલ, ઉત્તમ શરીર, ધન, ધાન્ય, મહત્વ, એ બધું પ્રાપ્ત કરીને તું શા માટે વ્યર્થ તરે છે ? -66 તે તેને જ મળે છે કે જે જેનું હોય, જેમ ઘડા માં જલ ભરાય છે, એ મજ જેનું જે કર્મ થયેલું હોય તેનો વિપાક અન્યથા થવાને નહિ-૬૭ મનુષ્યકેટિસમેત રત્નસાર વણિક આ પ્રમાણે કહીને ચિતામ પેઠા-૬૮ હે દેવેન્દ્ર ! કપાલ! ને ગ્રહસિદ્ધ! ભૂત! મહાદેવીઓ ! વ્યં તર! કિંમર ! નર ! ગમે તેણે આ સરોવરમાંથી જલ લઈ લીધું હોય તે પ્રત્યક્ષ થઓ, હું તે જે માગે તે આપવા તૈયાર છું-૬૯-૭૦ નહિ તે મારી હત્યાનું પાપ, ત્રણ લેકમાં સત્ય પ્રવર્તતું હોય તે તેને લાગ જો–૭૧ એમ કહ્યા પછી ચિતા જેવી સળગાવવામાં આવે છે તેવામાં લે આકાશવાણી અકસ્માતું સાંભળી–૭૨ હે ધનાધીશ રત્નસાર ! સાહસ મા કર, આ સરોવરમાં બહુ જ થશે-૭૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust