________________ 20 2 જો કે બત્રીશ લક્ષણ પુરુષ પિતાના મસ્તકથી મને બલિ આપે તો બેમાં પુષ્કલ જલે ભરાય–૭૪ એમ કહીને જલાધિષ્ઠાત્રી દેવી ગઈ, ને રત્નસાર પણ પોતાને ઘેર ગયે-૭૫ આ સુવર્ણપુરુષ તે વહેવારીએ કરાવ્યું છે, ને આ સરોવર પાસે સ્થા છે-૭૬ જો કોઈ પણ સાહસી પુરુષ અત્ર આવે ને પિતાને દેહ બલિમાં આપે તે આ દશભાર સુવર્ણ તે લે--૭૭ 'જે ઘણા પુરુષ ભેજનાર્થે અત્ર આવે છે, તે આ સુવર્ણપુરુષને જેઇને ચાલ્યા જાય છે -78 * - છ મહીને પણ જો કોઈ નહિ આવે તે રત્નસાર છેવટ પોતાના મરતકથી બલિ આપશે-૭૬ આજ સુધી તો તે પિતાનું દ્રવ્ય રાતદિવસ ખર્ચા જાય છે, કે જેથી આ લેક કે પરલેક જે તે એક રિથર થાય-૮૦ મેં આ પ્રમાણે તમને યથાર્થ વાર્તા કહી, માટે તે પુરુષોત્તમ, તમે તે વાત જયાં જયાં જાઓ ત્યાં કહેજે-૮૧ કદાપિ કોઈ પિતાનાં પુત્રકલાત્રાદિના લેભથી પિતાને દેહ અર્પે તો તેને આ સુવર્ણપુરુષ મળે-૮૨ કદાપિ કઈ પરાક્રમી અને સાહસવાળે નર આવીને આ સરોવરને જલથી ભરી આપે એમ સંભવ છે-૮૩ એમ વિક્રમને દૂત અદભુત સ્વરૂપને વૃત્તાન્ત જાણુને અવંતિમાં શ્રી વિક્રમ પાસે આવ્ય-૮૬ * અત્ર બે સ્લોક છે જેમાં કાંઈ વતીનો સંબંધ છે તે વાર્તા અપ્રસિદ્ધ હોવાથી સ્લેક ને ભાવ બરાબર આવતો નથી. पंच सीलंग तो द्वीपं कार्य हासामहासयोः मणिकारो यथा पूर्व लाभेन मास्थिको मृतः / / વક વો થવા : ઐસ્થિ નડિતુઃ શ s (સ્ત્ર: છત: પૂ ધનાવાયા | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .