________________ 204 છે વિક્રમ! હું અહીં આવી છું એ વાત કોઈને કહેવી નહિ; ઘણને જીવ બચાવવાવાળા તારા આ વ્રતથી હું બહું પ્રસન્ન થઈ છું-૧૦૦ એક ક્ષણમાં જ સરોવર અમૃદકપૂરથી ભરાઈ ગયું અને કમલેથી તથા હંસવૃદથી શોભવા લાગ્યું-૧ દેવીએ કહ્યું હે રાજન્ ? તારા જે નર બીજે કોઈ જગતમાં દીઠે નથી, નથી કે થવાને નથી–૨ આવું મહાકાર્ય સાધીને રાજા પોતાના દેશમાં પાછો આવે, અને પણે લેકેએ પ્રાતઃકાલમાં સરોવરને જલપૂર્ણ દીઠું, છતાં હેમપુરુષ તો તેમને તેમજ હતો, એટલે આવું જોઈને સર્વને બહુ હર્ષ થયે અને રત્નસારાદિ સર્વ મરતાં મરતાં બચ્ચાં-૩-૪ રત્નસારે દેવી આગળ જઈ હાથ જોડીને વિનતિ કરી કે હે માતા ! મને કૃપા કરીને બાતા કે આ સરવર કોણે ભરી આપ્યું- 5 સ્પષ્ટ રીતે પ્રકટ કરે કે અમને કોણે જીવાડ્યાં? એ નિષ્કારણ ઉપકાર કરનાર કોઈ દેવ છે કે રાજા છે? -6. દેવીએ કહ્યું હે ભદ્ર! ઉજજયિનીમાં પરાક્રમીનો શિરોમણિ એ શ્રીવિક્રમ નામે રાજા છે–૭ તેના સાહસથી આ સરવર જલે ભરાઈ ગયું, ને તેણેજ તારા જેવા મહાપુરુષના કુટુંબને જીવિત આપ્યું–૮. આવું સાંભળીને ચતુર રત્નસાર પિતાના કુટુંબ સમેત, ઉજજયિની માં વિક્રમાર્કને નમન કરવા માટે નીકળે-૮ રત્ન, માણિક્ય, વિવિધ વસ્તુ, કાશ્મીર કુંકુમ, તથા પેલે હેમપુરુષ, એટલું લઈને અવંતીમાં ઝટ આવી પહે -10 શરીરને નીચું નમાવીને, રાજાની સભામાં ગયે, અને તે બધાંની ભેટ મૂકીને રાજાને ન -11 પેલે સુવર્ણપુરુષ પણ તેના આગળ મૂકી હાથ જોડીને બોલ્યો કે હે સ્વામિન્ ! મારા ઉપર કૃપા કરીને આ કાંચનને સ્વીકાર કરે-૧૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust