________________ 205 હું, મારી સ્ત્રી, મારી કન્યા, પુત્ર ઈત્યાદિ સર્વ તમારાં સર્વના જીવનદાતા પિતા છો-૧૩ . આ સુવર્ણને મે અને અનેકરત્નપૂર્ણ વસુંધરા (નું દાન) એ એક પાસ અને એક પાસા ભયભીત પ્રાણીનું રક્ષણ, (એ તુલ્ય છે - 14 - શ્રીવિક્રમાર્ક રત્નસાર વહેવારીઆને કહ્યું કે હું તો સર્વને આપના છું, એક સુકૃત વિના બીજું કશું હું લેતો નથી-૧૫ * * એમ કહી શ્રીવિક્રમે તેને મહાધન આપી તથા વસ્ત્રરત્નાદિ સિરપાવ આપી રજા આપી.-૧૬ એમ કહી જયવતીએ ભેજરાજાને કહ્યું કે વિક્રમાદિત્યનું વિટ વિખ્યાત સાહસ આવું છે-૧૭ એવું જે તમારૂં ઔદાર્ય હોય તો અમે જેનાં અધિષ્ઠાતા છીએ એ આ આસન ઉપર હે મહારાજ! તમે પણ બેસે-૧૮ . * વિપુલ પરાક્રમ અને ગુણના સમૂહથી રસિક એવી વિવિધ વાર્તા જય વતીને મુખેથી સાંભળી, અને હૃદયમાં ધારણ કરી, મહા વિજ્યવાન એ શ્રીભે જ પિતાના ઘર તરફ ગયે--૧૮ શ્રી રામચંદ્રસૂરિકૃત શ્રીવિક્રમસિંહાસનપ્રબંધની સત્ કવાઈ અષ્ટમી કથા સમાપ્ત થઈ.-૨૦ ઈતિસિંહાસન દ્વાત્રિશિકાની અષ્ટમી કથા. વળી શ્રીમાલવાધીશ ભેજરાજ, શુભમુહૂર્ત સભામાં આ–૧ સ્નાન કરી, વિધિપૂર્વક દેવાર્ચન કરી, અને વસ્ત્રાલંકારથકી ગુરુની પૂન પણ તેણે કરી–૨ દીન અને દુઃસ્થિતને મહાદાન આપીને ભોજરાજા સિંહાસનની પાર આવ્યો આવીને પગ ઉપાડી જેવો બેસવા જાય છે તેવામાં દિવ્ય એવી જસે ભાષાથી ફુટ બેલી ઉઠી-૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust